પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૩૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧૬
ગોવિન્દરામ.

૧૬ . ગેવિન્દરામ. રે. કલિજુગ૦ ૨૭ ૨. કલિજીગ૨ ૨૮ રે; ૨. કલિજીગ૦ ૨૯ રે. કલિજીગ૦ ૩૧ કુડાં રાખશે કાટલાં ઘરમાં, લેાકને ઠગવા સારુ જી રે; આખું દેશ અધિક લેશે, કરે કર્મનારું કન્યા કરું દામ ન લેવું, તેનું ફળ છે મારું જી રે, તે કન્યાના પૈસા લેશે, કરશે કર્મ બહુ ખાટું કૃષ્ણ નામનું માહાત્મ્ય ગાઈને, છીનાળાં બહુ કરશે જી પ્રગટ પ્રભુની નિદા કરશે, અસદ્ ગુરુ અનુસરશે કેટલાક વણિક કર્મને સત્ય કહી, નાસ્તિક મત અનુસરશે જી રે; ભવતારણુ ભગવાન તજીને, પાપ કર્મ બહુ કરશે રે. કલિજીગ ૩૦ તેમજ શૂદ્ર પણ કલિજીગમાં, કરશે નિતિ કર્મ જી રે; દગા બાત છળ ખળ બહુ કરશે, નહિ પાળે શુભ ધર્મ ચારી ને હિંસા બહુ કરશે, કરશે મદિરાપાન જી રે; ભૂતળ ભરવાડા ભુવા ધુણાવશે, નહિ ભજે ભગવાન રે. કલિજુગ૦ ૩૨ શૂદ્ર જાતિ માણુસ કહાવે તે, ગુરુ થઈ જગ કરશે જી રે; એક બ્રહ્મની વાતો કરશે, પર નારી સગ કરશે અસત્પુરુષ ગુરુ થઇ જગ ફ્રો, કાન ફુંકી ધન લેશે. ૦ ૨; વેદ પુરાણુ શાસ્ત્ર હરિ મૂર્તિ, સૌને ખાટાં કહેશે ફ્. કલિબ્રુગ૦ ૩૪ અસદ્ ગુરુ ને તેના ચેલા, સર્વે અસદ્ માર્ગ અનુસરશે જી રે, ભનિ સુતા પુત્રની નારી, તેને સંગ નિત્ય કરશે એવા અનંત પાપે યુક્ત પ્રાણી, કલિજીગમાં બહુ થાશે નારાયણનું ભજન તજીને, અન્ય દેવના ગુણ ગાશે સાસુની શિખામણ વહુ, અતરમાં નહીં ધારે જી રે; માતાને વહુ નિત્ય દબાવશે, તેાયે પુત્ર નહિ વારે દિકરા પણ વહુની પક્ષ લેઇને, માત પિતાને લડશે જી રે; માત પિતા એશિયાળાં થઇને, ખૂણે ખેઠાં રડશે વાંઢાં વાંકાં વેણ કહેશે, સાસુ ને વહુ આવી જી રે; દિકરા તા બેઇ રાજી થાશે, મા ઉપર રીશ લાવી ૨. કલિજીગ ૩૩ રે. કલિજુગ ૩૫ જી રે; રે. કલિજુગ૦ ૩૬ રે. કલિજીગ ૩૭ ૨. ૨. ૨. માતાને ઉદર દુઃખ દેતા, ઉષે શિર રહ્યો ઝૂલી જી રે; પાળી પાષી મેટા કરશે, તે ગુણુ જાશે ભૂલી સાસુકેરાં વેણુ ઉપર, વહુ વેણુ બહુ લાવે છ રે; દિકરા સાંભળી રાઁજી થારો, સાસુ નક્ષુદી રીશાવે કલિજીગ૦ ૩૮ કલિજીગ૦ ૩૯ કલિજીભ૦ ૪૦ ૩. કલિજીગૃ૦ ૪૧