પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૪૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨૫
તુલસી.

૮૨૫
ધ્રુવાખ્યાન.

ઉપદેશ વિષે.

કાલનિષિ રાવણુ ને રાહું, એ ત્રણ્યે લીધો મેખ, કમલાવર્શું કપટે ર્‌મીઆ, તેમાં ન રલ્લો એક; તેમા ન રહ્રો એક તે પાપી, હરિયે મસ્તક નાખ્યાં કાપી, કહે ગાવિદરામ દિસતા હાઉ, કાલનિમિ રાવણુને રાહુ. અસતને આદર નવ કરીએ, પુર્ણુ લાગે પાપ, ઉુલસીદાસે રામકથામાં, કહ્યું છે આપે આપ; કહુ છે આપોઆપ તે કથી, એના દર્શને ૪ળ જ નથી,

કહે ગોવિદ્રામ વિખ ખાઈને મરિયે, અસંતને આદર ન કરીએ.

કુવાડો ચદનને ફાપે, એ દુષ્ટની રીત, હરિ છરિજ્નની નિદા માંડે, અભુજ આંધળા ભિત; અભુજ આંધળા ભિતતે આમે, કર્યા કર્મના %લ તે પામે, કહે ગાવિદ સુગધી ઉલટી આપે, કૃવાડો ચદ્નને કાપે, ભગવુ કરીને સ્વાન લભસાવે, કાઢે સંતના વેશ, દમડા કારણુ ઘેરઘેર ડોલે, રહેણી ન મળે લેશ; રહેણી ન મળે લેશ તે કહીએ, એવા સંતથી અળગા રહીએ, ગોવિદ કહે હરિ સુપને ન આવે, ભગનુ કરીને સ્વાન ભસાવે. ભેખ માંહિ તો ભેલ પડી છે, તે કાલીગાનુ કામ, બાજમા રાજી થઈ ખેઠા, ત્યાથી ઉઠયા રામ; યાંથી ઉઠ્યા રામ તે કોપી, વાંસે લાજ ધર્મતી લેોપી, ગોવિદ કહે સત મતિ બગડી છે, ભેખમાહિ તો ભેલ પડી છે. દ્ાપર સતયુગ ઠડામે ત્રેતા, એ ત્રણુ જુગના દૈલ, તે કલિયુગમાં સત થયા છે, કુટંબ કબીલા સહિત; કુટંબ કબીલા સહિત થયાછે, ધર્મખંડન કરી દંભ્રમાં રલ્યાછે, ગોવિંદ કહે મોઢા ગયા છે કૈતા, દ્ાપર સત્યુગ ઠામે ત્રેતા. ન્યાં કામ ક્રોધ તે લોભ રહે છે, એ પ્રગટ નર્ફતા પંથ, એ માર્ગેતો અધા ચાલે, પણુ કેદી ન ચાલે સંત; કેદી ન ચાલે સંત તે કેવા, ધૂ પ્રલ્હાદ સતકાદિકે જેવા,” ગોવિદ્રામ એમ ગીતા કહેછે, ન્યાં કામ કોધ ને લોભ રહેછે. હંશ બગ દીઠામાં સરિખા, તે ચાર કરતાં એળખાય, હંસ કરે મોતીના ચારો, તે બગ શચ્છને ખાય;

«૮૨૫