પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૪૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨૮
તુલસી.

૮૨૮
ધ્રુવાખ્યાન.

«૮૨૮ ગોવિન્ટરામ,

એક ખીશ્નની લારે વળગ્યા, તે વેદ વચન સુણી નવ થાયે અળગા, કહે ગોવિદરાસ એ સરજે કુત્તા, દ્રવ્યહરા જે ગુરુ હોય ધૂત્તા. તુબડું પાણીમાં બોળીએ ઊંડું, તે બારે તીસરે ખાપ, ખુણે કામ કરે જે ખોટાં, તે પ્રગટ થાયે પાપ; ત્રગટ થાયે પાપ તે કેવુ, ખરે ચઢીને ચાલ્યા જેનું, ગોતરિદ કહે એવું કામ છે ભુંડું, તુખડું પાણીમાં બાળીએ ઉડું. ખાટી વાતને ખાસડાં દૈયે, તેનો રામ ત આણે રોષ, જ હેય સાચી ને જુઠી કહીએ, તેનો લાગે દોષ; તેના લાગે દોષ તે લાગે, જમીન અસમાનથી જયગા ભાગે, ગાવિદ કહે સાચી સાંભળી લૈયે, ખોટી વાતને ખાસડા રૈમે. સતોકદાસને તૃષ્ણા ઝાઝી, ટાઢું નહી એનુ તત, દુવારા ખારણે ડૉકાં કાઢે, મૈલુ એનુ મંન; મૅલુ એનુ મન શા માટે, તો દુવારાખાર જુવે તે માટે, કહે ગોવિદ એમા રામ નથી રાજી, સતોકદાસને તૃષ્ણા ઝાઝી. સીતલદાસ પણુ ખળતી સગડી, બડખડ કાઢે બોલ, માનગુષ્ઠી તે જાણું નહી, જાણીયે ભુંકયો ખોલ; જાહયે ભુકયો ખોલ તે ખોલો, ને રહેણા કરણીની કારનો પોલે, બાનુ પેડુ તેતું ધર ગયુ બગડી, સીતલદાસ પણુ બળતી સગડી પ્રગટ દિપતું કારણુ મોટુ, તે ઢાળે અંધકાર, ખીજ મંદિરમાં દશ દીવાની, પ્રેગટાવોણી છાર; પ્રગટાવાણી હાર તે મેલીઠુ તે અંધાર ન કાઢે ઠેલી, ગોવિદ કહે દીવો નામ નહિ ખોટુ, પ્રગટ દિપતુ કારણુ મોડું. પ્રગટ હોય તેદિ કોય ન જાણે, રમાપતિની રીત, હરિ કૃપાથી હરિ જત જાણે, જગત આંધળુ ભિત; જગત શ્ાંધળુ ભિત તે કેવુ, નિદ્દા કરવા માંડે એવું, ગોાવિદ કહે પછી સૌ વખાણે, પ્રગટ હેય તેદિ કોય ન જણે. વિધિ હરતાં તમે વચન વિચારો, મહાત્મ્ય સતસંગ, શુંક નારદ સનકાદિક માગે, હર્ષ દ્યો શ્રોરંગ; હર્ષ દિયો શ્રીરંગ એમ માગે, લવ સતસેગથી ભવ દુઃખ માગે, ગોવિદ કહે અવસર છે સારે, વિધિ હરતા તમે પવૃત વિચારે. લવ સતસંગની સમંતા નાવે, તપ તીથ ત્રત જેગ,