પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૪૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩૧
તુલસી.

૮૩૧
ધ્રુવાખ્યાન.

ઉપદેશ વિષે. છે ઘેરે ઘેર; ગેવદરામ રિ દીનના બંધુ, નરનારાયણ સુખના સિંધુ. ધન્ય ધન્ય સ્વામી સતસંગ તમારો, કઠણુ કલિમાં ચ્યાજ, પરિક્ષા તમે પ્રગટ થઇને, લીધી કામની લાજ; લીધી કામની લાજ તે કેવી, એની ક્રાય ન માને રાવ જ એવી, કામે કુસગમા કર્યો ઉતારા, ધન્ય ધન્ય સ્વામી સતસંગ તમારા કૃષ્ણુ કથાના જે જન રસિયા, તે બૈંગી હરિજન, ખાટામાં તેનું મન નવ ખુંચે, તેના માત પિતાને ધન્ય; માત પિતાને ધન્ય શા માટે, હરિના ગુણ ગાય તે માટે, ગાવિદ તેના ઘ્યામાં હરિ વસિયા, કૃષ્ણ કથાના જે જન રસિયા. સાચા સંતને આળખી લેવા, જેમ પારખની પેર, સત જુગલોયામાં સરખા, કે છે ધેરાધેર તે કરે, પશુ દામ ગાવિદ તેની કરવી સેવા, સાચા સંત સરેાવર ચાલી જાશે, અળગા રહેશે તેને વાસે, અહેાનીશ લાગી લાય; અહેાનીશ લાગી થાય તે લાગી, મરે ચઉદ લેાક માંયે ભાગી, ગાવિંદરામ હરીના ગુણ ગાશે, સંત સરેાવર ચાલી જાશે. જેને સંત મળ્યા તે સર્વે સુખિયા, અને દુખિયેા સખ સંસાર, ભવ લટકણુના રાગ જ લાગ્યા, તેને ન આવે પાર; તેના ન આવે પાર તે કેદી, આ તિ તે જાણે! એ દી, ગાવિંદરામ દુ.ખી મન મુખિયા, સંત મળ્યા તે સર્વે સુખિયા. સંત રહ્યા ત્યાં સાચુ રહ્યું છે, ખીજે રહ્યું છે જાડ, સંત અસતને જે ન ઓળખે, તે નર હૈયાફૂટ; તે નર હૈયાફૂટ શે માટે, જે વિવેકની આંખ્ય નહિ તે માટે, વેદ પુરાણુ એ મળીને કહ્યું છે, સંત રહ્યા ત્યાં સાચુ રહ્યું છે. માનસરેાવર હંસ જ રહે છે, તે જ્યાં ખાડે ત્યાં ખગ, વામથી દૂર જ સંતને ઓળખી તે જન સુખિયા થાય, તરે, લેવા. હંસ કરે છે માતીને ચારા, ત્યાં ભંગ ન મૂકે પગ ગૂ ન મૂકે પગ વિચારી, એ છે મછતા કહું હારી, ગાવિદરામ એમ ગીતા કહેછે, માન સરેવર હંસ જ રહેછે. હારજનને હાર ડ્રાય અતિ વાલા, લીયે રામનું નામ, ગુણુ ગાયે ગેપીની પેમેં, તા રીઝે સુંદર શ્યામ; ૮૩૧