પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૬૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪૬
જૈન કવિ.

જૈન કવિ. માયા વિષે. મ ૧ સમકીતનું મૂલ જાણીએ જી, સત્ય વચન સાક્ષાત; સાચામાં સમીત વસે જી, માયામાં મિય્યાતરે; મકરીશ માયા લગાર. મુખ મીઠી જૂઠી મને છ, કુડ કપટના કાટ; જીભે તા જીજી કરે છ, ચિત્તમાં તાકે ચેટ . આપ ગરજે આધા પડે છ, પશુ ન ધરે વિશ્વાસ; મનશું રાખે અંતરા જી, એ માયાના પાસ રે. જે શું બાંધે પ્રીતડી છ, તે શું રહે પ્રતિકૂલ; મેલ ન છડે મનતણા જી, એ માયાનુ મૂલ રે. તપ કીધા માયા કરી છ, મિત્રશુરાખ્યા ૨ ભેદ, મલ્લિજીનેશ્વર જાણુએ છ, તેા પામ્યા × ૨ વેદ રે. ઉદયરત્ન કહે સાંભળેા , મહેલા માયાની બુદ્ધ, મુક્તિપુરી જાવાતણા જી, શ્રી માર્ગ છે શુદ્ધ ૨ લાભ વિષે. મૂ૩ મે ૪ મ પ્ તમે ૩ તમે લક્ષણ નેજો લાભના રે, લાભે જન પામે ખેાલના ૨, લાભે ડાહ્યા મનડાલા કરે રે, લેભે દુરટ પથે સચરે રે. તમે૦૧ તજે લાભ તેનાં લેઉ ભામણાં રે, વલી પાયે નમીને કરું ખામાં રે; લેને મર્યાદા ન રહે કેની રે, તમે સંગત મેહુલા તેહની રે. તમે ૨ લાભે બર મેહેલી રણુમા મરે રે, લેભે ઉંચ તે નીંચુ આચરે રે; લાખે પાપભણી પગલાં ભરે રે, લે આકાર્ય કરતા ન આસરે રે લાભે મનડું ન રહે નિર્મળુ રે, લે સગપણ નાસે વેગલુ રે; લાખે ન રહે પ્રીતને પાવઠું રે, લેભે ધન મેલે બહુ એકઠું રે લેબે પુત્ર પ્રત્યે પિતા હશે રે, લાભે હત્યા પાતિક નવ ગણે રે; તેતા દામ તણે લેભે કરી રે, ઉપર મણિધર થાય તે મરી રે. ઞતાં લાભના થાણ દીસે નહીં રે, એવું સૂત્ર સિદ્ધાંતે કહું સહી રે; લાભેચક્રી સંભ્રમ નામે જીવા રે, તે સમુદ્ર માહે ડુખીસુવા ૐ એમ જાણીને લાભીને ઠંડો રે, એક ધર્મ શું મમ્મુતા મંડળો રે; કવિ ઉદયરત્ન ભાખે મુદ્દા રે, વંદુલાશ તજે તેહને સદા રે તમે ૪ તમે પ તમે તમે છ