પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૬૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫૦
જૈન કવિ.

૫૦ જૈન કવિ. સરસ આહાર તો સહેજે, વિગય થાડી વાવરા હા; શીયલ૦ ૨ માદક આહારેમમય કાપે, તેજાના પરિહરને હા; શાયલ૦ ૩ સન્નિપાતે જ્યમ ધૃત સંયોગે, અધિક કરે ઉછાળા હા; શીયલ ૪ પાંચ ઇન્દ્રિય ત્યમ રસ પાથે, ચારિત્રમાં કરે પાળા હા, શીલ૦ ૫ વાડ ૮ મી. ત્રિશિલાસુત હા ત્રિગર્ડ પ્રેશીએમ, આઠમી વાડ વખાણે દીલની, અતિ માત્રા હૈ। આહાર તો અણુગાર, લાલચ રાખા સયમ શીલની અતિ આહારે હૈ। આવે ઉધ અપાર, સ્વપ્નમાંહિ કરે શીલની વિરાધના, વળી તેણે હૈ। થાય મદવતી દેહ, સયમ નવિ થાય આરાધના. ૨ જ્યમ શેરનાં હે માપ માંહી બશેર, આરીને ઉપર દીજે ઢાંકણુ; ફાટે તાલડી હા ખીચડી ખૈરુ થાય, ત્યમ અતિ માત્રાએ વ્રત ખગૐ ઘણુ ૩ વાડે ૯ મી. નવમી વડે નિવારને રે, સામૂજી શણુગાર; સરીર શાભાએ શેાભે નહીં,અવનીતલ અણુગાર. ઈમ ઉપદેશે વીરજી રે, મુનિવર ધરો રે મન; શીખામણુ એક માહરી રે, કરો શીલ યુતન. સ્નાન વિલેપન વાસના રે, ઉત્તમ અપાર; તેલ તમાલ આદિ તો રે, ઉદલટ વેષ સાર માઇને ધી ધર્યું રે, જ્યમ રત્ન હાર્યુ કુંભાર: મ શાલ રત્નને હારશે રે, બે કરશેા શણગાર. શિક્ષા-પદ ૧૦ મું. ૧ a એકલી નારી સાથે, મારગે ન જાવું હૈા, વળિ વાટે વાત ન કીજિએ; એક સૈજે નર દાય, શીલવત ન સૂવું હા, સહેજે ગાળ ન દીજિએ. ન સુત્રૉડ નિજ પાસ, સાડા છ વરસની હા, પુત્રીને પશુ હેજમાં; સાત વસ ઉપરાંત, સુતને પશુ ન સુવાડે હા, શીયલવંતી સેજમાં. ભાંગે શીયલ જે કાઈ, સજજન જાણે હા, આદું પાપ નથી ઈશુ; કરતાં વિષય સંભોગ, સમૂચ્છિમ પંચદ્રિય હા, હણાય બણું કહિએ કિશું. ઇમ જાણી નર નારી, શીયલની સંદણ્ણા હૈ, સુધી મનમાં ધારી; ટી દુર્ગતિનું મૂળ, બ્રહ્મ સેવાથી હા, જતાં મનને વારો.