પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૬૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫૧
ઉદયરત્ન.

ઉદયરત. તપગચ્છ ગણુ દિણંદ, વાંચ્છિત ફળદાતા હા, શ્રીહિરરત્ન સૂરીશરુ; નામી તાસ પસાય, વાડ વખાણી હા, શીલની એહ મનહરુ. ખંભાત રહિ ચામાસ, સત્તરસેં ત્રેસઠાં હા, શ્રાવણ વદ બીજ મુદ્દે ભણે; ઉદયરત્ન કર જોડ, શીલ જે પાળે ઢા, તેહને જાઉં ભામણું. નમું રે નમું સા વાર દ ૮૫૧ ૫