પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૬૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫૨
વીર વિજચ.

વીર વિજચ. અમદાવાદના જતી–સંવત્ ૧૭૯૩-ઈ. સ. ૧૮૪૯ માં હૈયાત હતે. મ હતશિક્ષા ત્રિસી. ૧ ૨ ૪ પ સાંભળો સજ્જન નર નારી, હિતશિખામણુ સારી જી રે; રીસ કરે દેતાં શિખામણ, ભાગ્ય દશા પરવારી; સુઝુબ્જે સાજને રે લાક વિરુદ્ધની વાર, સુશુજો જગત પડ્યો વ્યવહાર. સુષુબ્જે મૂરખ બાળક જાચક વ્યસની, કારુ ને વળી નારુ જી રે; જે સંસારે સદા સુખ વંછે, ચારની સંગત વારુ. સુશુ વેસ્યા સાથે વણુજ ન ±રીએ, નીચસુ નેહ ન કરીએ જી રે; ખાપણુ આવે ઘર ધન જાવે, વિતને પરહરિએ. સુષુ કામ વિના પર બર નવ જઈએ, આળે ગાળ ન દીજે જ રે; ખળી સાથે ખાય ન ભરીએ, કુટુંબ ક્લેશ નવ કીજે. સુષુને દુશ્મનસું પર નારી સાથે, તજીએ વાત એકાંતે જી રે; માત મેનકું મારગ નતાં, વાત ન કરીએંશતે, સુષુદ્ધે રાજા રમણી ધરના સાની, વિશ્વાસે નવ રહીએઁ જી રે; માત પિતા ગુરુ વિષ્ણુ ખીજાને, ગુજની વાત ન કહીએ. સુષુબ્ને અજાણ્યાસુ ગામ ન જઈએ, ઝાડ તળે નવ વસિયે જી રે; હાથી ધાડા ગાડી જતાં, દુર્જનથી દૂર ખસિયે. સુબ્જે રમત રમતાં રીસન કરીએ, ભય મારગ નષ જએ જી રે; એ જશુ વાત કરે જ્યાં છાતી, ત્યાં ઉભા નવ રહીએ. મુહુજ હુકારા વિષ્ણુ વાત ન કરિએ, ઇચ્છા વિષ્ણુ નવ ર્જામએ જી રે; ધન વિદ્યાના મદ નવ ધરીએ, નમતા સાથે નમીએ. સુઝુબૈં ગુરુ તેગી રાજા પંડિતને, હાંસી કરી નવ હસીએ જી રે; હાથી વાલ સર્પનર વઢતાં, રૂખીને દૂર ખસિયે. સુષુને ૧૦ કૂવાકાંઠે હાઁસી ન દરિયે, "કેફ કરી નવભમિયે જી રે; ૬ છ ૮ ૯ વ। । કરિચાર વેચીન, જીગડે નવ મીએ. સુષુબ્જે ૧૧