પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૭૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫૪
જૈન કવિ.

૧૪ જૈન વિ. નર નારી બેઉને શિખામણ, મુખ લવરી નવ સિયે ૭૭ રે; નાત સગાનાં ઘર ડીને, એકલડાં નવ વસિયે. સુષુજ૦ ૨૭ વમન કરીને ચિતા ઝાળે, નખને આસન સ્મેશી જીરે; વિદિશ દક્ષિણ શિ આધારે, ખાટયું પશુએ પેશી. સુષુબ્જે ૨૮ અન્ન જાણે ઋતુવતી પાત્રે, પેટ અજીરજી વેળા જી રે; અગાસીએ ભાજન નવ કરિયે, મે જણુ ભેશી ભેળાં. સુશુને ૨૯ અતિશે ઊનું ખાટું ખારું, શાક ધણુ ન ખાવું જી રે; મૌનપણે એઠીગણુ વરજી, જમવા પેલાં નાવુ. સુષુબ્જે ૩૦ અન્ને વખાણીવખાડી ન ખાવુ, તડકે સ્મેશી ન જમવું જીરે; માંદ્ય પાસે રાત તજીને, નરાં પાણી ન પીવું. સુશુ ૩૧ કંદ મૂળ અભક્ષ ને માલી, વાસી વિદળ તેવો જી રે; નૂ તનૈ પરનિન્દા હિસા, જો વળી નર ભવ સમો. સુષુબ્જે કર વ્રત પચ્ચખાણુ ધરી ગુરુ હાથે, તીરથ યાત્રા કરીએ જી રે; ૨૪ પુણ્ય ઉદ્દલ ને મોટા પ્રગટે, તે સધવી પદ્મ ધરીએ. સુણજો ૩૩ મારગમાં મન મેકળું રાખી, બહુ વિધ સંધ જમાડી જી રે; સુલાકે સુખ સધળાં પામે, પશુ નહી એવા દહાડા. સુગુ તીરથ તારણુ શિવમુખ કારણુ, સિદ્ધાચલ ગિરિનાર જી રે; પ્રભુ ભક્તિ ગુણ શ્રેણે ભવ જલ, તરીએ એક અવતાર. સુષુએ ૩૧ લૌકિક લેત્તર હિત શિક્ષા, ત્રિસીએ મેલી જી રે; પંડિત શ્રીશુભ વીરવિજય મુખ, વાણી મેાહનવેલી, સુજો ૩૬ www .