પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૮૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૩
ધ્રુવાખ્યાન.

ધ્રુવાખ્યાન. એક મંત્ર આપ્યા તેણી વાર, સ્વરગે આવાગમન નિરધાર.* કરી પ્રણામ ધ્રુવ સંચર્યો, મેહેલી વન આધા પરવર્યો; ત્યાં શુભ શુકન પિતાને થાય, ભુજ કે તે જમણી બાજુ. ઉત્તર મુખે કાગ અવાસ, માલેશુભ વચન પ્રકાશ; સ્વમાંતરમાં જમણે અંગ, કીધા ડૅશ ધાળે ભુજંગ એવા શુકન રાજાને થયા, નેત્રવતીને તેડીને કથા; શુકન વિચારે નર ને નાર, ત્યાં નારદ આવ્યા રાજદુવાર. અમ્રુત આવતા દીઠા રાય, તજી સિહાસન લાગ્યા પાય; કનક પાટ આણીને ઢાલિયા, કરી પ્રણામ ને મેસાડિયા. નારદ કહે સાંભળે રાજાન, ધ્રુવના તપતણું વિધાન; ઈંદ્રાસન ડાહ્યું તપતાલ, સુર બ્રહ્માપદ ડામાડેલ. થાનક છાંડ્યાં આ કારણ એવ, જઈને પ્રાથિયા પુરણુદેવ; મુજ પિતા બ્રહ્માદિક જેડ, ખરા ભય ઉપજાણ્યેા તેઢુ. પછે ચાલી ગયા સરવે સાથ, હસીને માલ્યા વૈકુંઠનાથ; ભય ચિંતા તમે શાને કરેા, નહિ દાનવ એ ભક્ત માહેરા. સુર સંતાખ્યા વચને કરી, પુત્રી સહુ સહુને થાનકે ગયા, વૈકુંઠનાથ વનમાં અતી તપમાં દીઠા ખાળ, નાણે નીર વહે ગોપાળ; ઘણી કૃપા કીધી શ્રીરંગ, અેસાડયો તેડી ઉછંગ. ત્રણ વાર ત્રીકમ એમ વદે, માગ માગ જે તારે હદે; માગ્યું. ધ્રુવે મનેચ્છા↑ સિદ્ધ, તે તે પુરું પુરણ પ્રસિદ્ધ. વસ પુર્રા છત્રીસ હજાર, માપ્યું તુજ કુંવરને રાજ; રાજ કાજ જવ પુરાં થશે, આવી હરી તવ આંતુ ઝાલશે. એવા જશ મેળવ્યા મહારાજ, પછે આપશે અવિચલ રાજ; તજીવન‡ માધેરે પળ્યા, ત્યાં મૃગીનંદન સામે મળ્યા. દઈ આશીશ જવ ઉભા રહ્યો, તપ ફુલ સિહ મંત્ર ધ્રુવને કહ્યો; ઘણું થયા ઋષી મન પસંન, આપ્યા મંત્ર તે આવાગમન. ધ્રુવની સુષ નારદે કહી, ધણું સુખ રાયે પામ્યા સહી; અભાદ્ભુત ગયા માકાશ, રાજ મન વાગ્યેા ઉલ્લાસ. ધ્રુવને વરી; શ્રાવિયા.

  • પા૦ સ્વર્ગ સદા તુને ડૉો નિરધાર’ હું પા૦ ‘મનસા ♦ પા૦ ‘તજી વન ને ધ્રુવ જવ નથી.’

93