પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૯૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
તુલસી.

૭૮ તુલસી. આવ્યા બ્રહ્મા ઇંદ્ર ને શિ, સદા જશતણા જે ધીશ; આશા સ્થાપન હૈ।એ જેહ, સુરત વંતા ખેઠા તેહ. જો જો ભાએગ રાજાતણું, જોઈ સંતાપ્યા તે ધણું;* પદ્મ ઈંદ્ર ભચું સાંભળા રાજન, હું જોઉં તમારા તંન, જેણે બ્રહ્માદિક ઊપજાવ્યા ભૈ, નિરખું ધ્રુવ તે કહેવા છે; બાલકને કર્યું એવુ જાણુ, વેગે તે આવ્યા વચન પ્રમાણુ, મહા તપસ્વિદીસે ખાલ અપાર, હરિભક્ત ને રાજકુમાર; તેણે દીઠા બ્રહ્મા તેજ પ્રકાશ, વધાચરણુ પ્રથમ જઈ પાસ. પછે કૈલાસ તણા જે રાય, ચાલી વદ્યા તેના પાય; પણે જઈને સુરપતિ ધીશ, જઈને નામ્યું ચરણે શિશ, ત્રણેને દંડવત પ્રણામજ કરી, પુખે કુશલ અતિ આદર કરી; સુરપતિ મન પામ્યા અાનંદ, પૂર્ણ કૃપા તમે પ્રેમાનંદ. ખેડા બ્રહ્મા સુરપતિ દૂ, જગન વિધિ ચલાવે સ; ઈંદ્ર અનુચર તેડાવ્યા તેણીવાર, કારજ આપણે છે અપાર. હુતા મેટા જે મહારથી, તે થયા મંડપમાં સારથી; અનેક આહુતી દ્રવ્ય હામ્યું સાર, કવિતામાં કહ્યું કેતા પાર. દિન એતાલિસે જગન થીયેા, ત્યાં પૂર્ણાહુતિદિન આવીયે।; સુરપતિ માલ્યા વાણી સાર, વિવાહતણી મા કરેા વાર. મંડપમાં મળ્યા રાજા ઋષિ જેહ, આવા જાન સંગાથે તેડુ; બ્રહ્માજીને ગમી તે વાત, ધણું ઉત્તમ એ કીજે કાજ. એમ કહીને ઇંદ્ર પરવર્યાં, નીજ સ્થાનકે પાહાતા ખરા. પૂર્વછાયા. વૈશાખ સુદ સપ્તમી, ઉત્તમ તે ગુરુવાર; જાન અસ્વારી લાવજો, ઇંદ્રપુરી માઝાર. વિરંચી ને સુરપતિ, તે માગીને ચાલ્યા આશ; વેગે જઇને પેાંચીયા, નિજ સ્થાનકે માકાશ. પાઇ łત્યાં વેદ ધુન બહુ બહુ કરે, નરનારી આનંદમાં રે; શુદ્ધ મંત્ર સહુ પુરા થયા, ઋષી દેવ સર્વે સંતાખીયા. - પા શું થા વર્ણવું અતિ ઘણ’ ↑ પા૦ ‘પૂર્ણાહુતી ઋષિજી રે.