પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૯૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯
ધ્રુવાખ્યાન.

ધ્રુવાખ્યાન. સ્વસ્તિવાચન કીધુ સાર, મેલ્યા તે આશિષ વેજ ચાર; કુશલે જગન પુરા થયા, ગૂચ્છ ગુચ્છ મંત્ર પરઠીયા. ઘણું સુખ પામ્યા ભૂપાલ, વિવાહ કરી માંડી ચાલ; કીધાં કારજ તે કુમકુમરાળ, ચાલી જાન તે ઝાકમઝોળ મંડપ હુતા રાજા ઋષી જેહ, જાને સરવે તેચ્યા તે; ઇદ્રપુરી જેવાની આશ, ચાલ્યા સાથે નગરના વાસ. પાતી જાન ઈંદ્રપુરમાં જઈ, ત્યાં તેા લગનની વેળા થઈ; પછે જમાડ્યાં ભાજન એ વાર, ત્યાં વહ્યા જેકાર ધ્રુવ તારણે આવ્યા જવ, ઋષી નારદજી આવ્યા તવ; કનકપાટ બહુ ઢાળ્યા સાર, મધુપર્ક કીધા તેણીવાર. સુદર મંડપ રચ્યા છે. જહાં, વરકન્યા પધરાવ્યાં તાંહાં; ત્યાં નૃત્ય કરે અપછરા ખદ, સુરપત્ની મળીને ગાયે સર્ માયા વન છલ કરતી જે, ઉભી ચંમર ઢાળે તેહ; પરાવ્યા બહુ વિધ સુંદરી, વિશ્વકર્માએ ચારી ચીતરી. ઈંદ્રે આપ્યાં ચેરીમાં બહુ દાન, કવિતા કહે કહ્યું હું માન, દિન પંદર રહ્યા ઇંદ્રપુર માજાર, પછે ચાલવાને થયા તૈયાર. નિશ્ચે તે કીધા સુરરાજ, અનેક જીગનાં સાર્યા કાજ; દિગનંદન સુર હતા જેહ, સુરપતિ પાસે આવ્યા તેહ. અમ ધેર પુત્રી છે એક બાળ, ઉત્તમ વેરે કરેા વેશવાળ; સહી કરી કીધું એ કાજ, ઉત્તમને પરણાવેા આજ. દિગનંદને આપ્યાં અતિ દાન, ઘણી પેરેસંતાખી જાન; દસ દિત્રસ મંડપમાં રહ્યા, પછે ચાલવાને તત્પર થયા. કરી શીખ તવચાલી જાન, બ્રહ્મા ઇન્દ્રે બહુ દીધાં માન; જ પહેાંતા ભીષ્માવતી માજાર, વાત્ર વાજે બહુ પ્રકાર ઉતારી સૈના સ્થાનકે ગઈ, ત્યાં ભાજનની વેળા થઈ; જમ્યા જઈ ભાજન વહેવાર, પછે વરત્યે! જેજેકાર. પુરી સભામાં બેઠા રાજ, મનમાં ઉપન્યું ઉત્તમ કાજ; હું ખેડાં ધ્રુવ શીખે જે, Æિ રાજ્ય ચલાવે તેહ. એવા તે મનસું કરી વિચાર, ઋષિ પ્રત્યે બાલ્યા તે વાર; શુભ દિનતમા ને સહી, ધ્રુવને રાજ આપવું તેહી, Ge