પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૯૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
ધ્રુવાખ્યાન.

તુલસી. પૂર્વછાયા. રાજા કહે ઋષિજી સુણા, આપવું કુંવરને રાજ; શુભ દિન જોઈ મુહુર્ત કહેા, આપણે કીજે કાજ. જેઠ સુદ એકાદશી, ઉત્તમ તે ગુરુ વાર; અનેક રીતે યાગ્ય છે, ધ્રુવને મેસાડ્યો રાજk આવ્યા તે દિન એકાદશી, ધ્રુવને બેસાડ્યો પાટ; ઋષી આશીશ આચરે, તે મંત્ર કરે ઠાઠ. ચાપાઇ. અપાવ્યું કુંવરને રાજ, ઉત્તાનપાદનાં સિદ્ધાં કાજ; પરાણા આવ્યા હતા જેહ, કરી શીખ ને વલાવ્યા તેહ. રાજ કાજે ધ્રુવ પરવરે, મનમાં ધ્યાન હરીનુ ધરે; માગ્યા મેહ વરસે મહીમાયે, નગરમાં એવું પુણ્ય પ્રવાહે ધરમ રાજ્ય ચલાવે અહુ, પ્રજા તે સુખ પામે અતિ સહુ; રિદ્ધ રાજ ને લીલા વિલાસ, પૂર તે ખીજાં થયુ કૈલાસ. કનક ઈંઢોણીએ પાણી ભરે, મનમાં ભ્રય ૐના નવ ધરે; નર નારીને નહીં વિરાધ, દેશમાંથી નિસરએ ક્રોધ, દેખી પુત્ર કેરું એવું રાજ, ધણું તે સુખ પામ્યા મહારાજ; એમ કરતાં રાજા વૃદ્ધ થયા, અવસાન સમા જાણ્યું આવીયે.. પૂર્વછાયા. વરસસાળ હજાર લગી, માસ સાત દિન ખાર; ધ્રુવ પાસે રાજા રઘો, ભીષ્માવતી માજાર, અંગષાત પ્રીછી કરી, કીધા મન વિચાર; વેગે જઈને પોંહોંચીયા, ગંગા કર પાર. ચાપાઇ. એ પુત્રને સાંપી પરિવાર, શાસ્ત્ર ભણીને સીધા ઝુવાર, આત્મસાધન ભાવે કરી, ભગવત કથા શ્રવણે ધરી.

  • પા સુરત લગ્ન તે સાર↑ પાવ પ્રાભિષેક કીજીએ, રાજા એણીવાર

‡ પા ઘણું દાન કીધું તે ભાર