પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૯૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩
ધ્રુવાખ્યાન.

ધ્રુવાખ્યાન. પ્રભુ વાત હુઇચ્યામાં ધરી,ચી સુંદર કનકમય પુરી. નજડીત તારણુ ઝળકાર, ક્ષુધા તૃષા ત્યાં નહીં લગાર; વૈકુંઠવાસી હતા જેહ, આણીને પાસે રાખ્યા તેહ. નગર રચ્યું વૈકુઠ શામવું, નીત દરશન હિરનું પામવું; માલ્યા ઈંદ્ર વચન પ્રકાશ, માગું વચન સ્વામિ તમ પાસ તમ વચને પરણાવી ખળ, મૃત્યુલાકમાં ક્રમ રેહેશે આ કાળ; અની ચિતા તમારે હાથ, કરા સાર શ્રી વૈકુંઠનાથ. સુણી વચન સુરપતિના સાર, હરિ સુખે એલ્યા તેણુીવાર; મધવા કુંવરી તમારી જે, વેગે સ્વરગે લાવે તેવુ. સ્વદેહ લાવા આકાશ, થિર કરી થાપું ધ્રુવની પાસ; ઇંદ્ર મેકલ્યું પુષ્પક વિમાન, લાખ્યા પુત્રી તેણે ઠામ. પછે અમૃતનુ કરાવ્યું પાન, વામાંગે થાપી નિવાણુ; ત્યાં પુત્રીને દેવે દીધાં માન, સરવે મળીને દીધાં વરદાન. સ્વામી પુણ્ય કરે જેહ, અર્ધ અર્ધાંગના પામે તે; એ એંધાણે જો એ કથી, સત્ય છે કાંઇ મિથ્યા નથી. ધ્રુવને શિરે મુકયેા હાથ, હેતે કરીને વૈકુઠનાથ; પેાતે શ્રીદ પાલવા કાજ, આપ્યુ ધ્રુવને અવિચળ રાજ. હેવા લગ્નના મહિમા છે ઘણા, તેવે ધવતણા મહિમા વર્ગુબ્યા. પૂર્વછાયા. આશીશ ૠખી આચરે, ગાંધર્વ કરે વખાણુ; એ પરીક્ષતે કથા સાંભળી, શુકદેવ કરી વાણુ. ગાશે સુષુશે ભાવશું, થઈ એકાગ્રે તેનું તા પુણ્ય જાણુજો, જે ગંગા સ્નાન સમાન.f ચાપાઈ. મન; એ સ્થાનું કીર્તન જ્યાં, હું પાતે ઉભા છઉં ત્યાં; તેમાં કાંઇ મજાણુરોા ભેદ, સત્ય વાચા તે અવિચલ વેદ. એ કથાનું કીર્તન કરે, જન્મજન્મના પાતક હુરે; ગાશે સુષુરો ભાવે જે, અવિચલ પદવી પામશે તેહ. પા૦ ‘પ્રભુનું વચન મસ્તક ધરી.’ ↑ પા તેનું સદા જાણો, ગંગા શ્રીલે તન C3