પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૩૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૪
પ્રેમાનંદ ભટ.

પ્રેમાનંદ ભટ દાણુ. રાધિકા-નાનડી વયમાં નામજ કાઢવું, ચેક કરે વખાણ; મોં ખાયે ને આંખજ લાગે, માંàા માંડે શું ચાલ્યા જા પાધરી વાર્ટરે, સાંખું નંદને માટે ૨.--ટેક. શ્રીકૃષ્ણ-આ ગાકુળમાં વસે ધણી રે, મેટી જાત આહીર; હેવારની વાતે લજ્જા શાની, દીસે વઢણુની પીર. ધૂ. . રાધિકા-પાધરી વાટે તે લડેરે, જેને હાયે એ બાપ; દાણુની શું તે મ્હાર કરાવી, કંસે કીધી શું છાપ, ચા સાં રાંકડા ભાન; શ્રીકૃષ્ણ છાપ તે। તારા બાપ કરાવે, અમે કુંવરનછતા, રાધિકા-સમજી ખેલે શ્યામળા વ્હાલા, ભીખ માગીને પેટ ની નવ માતું આણુ. ધૂ. . લેક સાથે શાં લાડ; ભા તા, પરમેશ્વરને પાડ. ચા સાં ૧૦૪ શ્રીકૃષ્ણ-ગોપી ગાળ દીયેા અદકેરી, છે જોરાવરના પાર; ભીખ માગ્યાની પેર કહું, તુકાન ધરતી મેરા. ધૂ. આ. રાધિકા-કાન ધસ્યાનું કામજ શું છે, સમજ્યાં મનની વાત; એવા કા દેખતી નથી જે, સુને અડાડે હાય. ચા સાં શ્રીકૃષ્ણ જો આવે રાણી દ્રાણી, તા મૂકી જાએ માન; તાર' સર્વસ્વ લેઉ સુંદરી, તે નામ ધરાવુકાન. ધૂ. આં. રાષ્ઠિાતુ છ વર્ષનાકરા તે, ચેરી પીતેા છાશ; સર્વસ્વ આપું શ્યામળા, તુ આવે જે મુજ પાસ. ચા સાં શ્રીકૃષ્ણ તું મદમાતી આહીરડી, નિપડ નાનું બાળ; બાળપણ દેખાડશું, થવા દૈની સબ્જા કાળ. ૧. આં. સવાદ કરતાં દિવસ વીત્યા, અબળા આકળી થાય; પ્રેમાનંદ પ્રભુ જાવા દીજે, ગેપિકા લાગે પાય. ચા સાં કડવું ૧૩ મું–ાગ કાફી, સુંદર શ્યામળા રે, અમે હાચ્યાં ને ત્યાં રે; ત્યારે લેતા તે લે હમણાં, તારેજોઇએ શય સુંદર શ્યામળારે-ટેક, દિવાકર અસ્તાચળ પહેોંચ્યા, પડી પ્રભુજી સાંજરે; પરણ્યા પિયુને ઉત્તર દેવા, પમ તજીએ ધર માઝ. સુ’ શ્યામ.... સાસુ વાધણુ સુદી નાગપુ, જે તે જેવે મરે; સુરભીત સરખ્ય સ્વામી તેને, ઉત્તર દીજે અંત્યેય તે મા હમણાંથી, મસુર અમને થાય રે; ગુડસ્થાશ્રમની ખેડીમેટી, જઇ રાત્રી છે ગાય. સુ. શ્યામ. ભ. શ્યામ.