પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૧૬૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩૮
પ્રેમાનંદ ભટ.

૧૩૮ પ્રેમાનંદ ભટ સાંભળી નળને આવ્યુ હાસ્ય, દેખી દમયંતી ગઈ પ્રભુપાસ; શીદ નાડાસાક્કે અરાંપરાં, પ્રીયા સ્વામી તમે ખરા. તાએ નળ સતથી નવ ચળે, તે સર્વ દેવના દૂત સાંભળે; ધસી દમયંતી ગઈ પ્રભુપાસ, નળ અંતરધાન હવા આકાશ 4૨ મીટામીટર ટળી, ત્યારે ભીમકતનયા ધરણી ઢળી; મૂળ સ્વામીની લે છે સદા, મળી નતાં વાધી સ્થાપદા. સી પ્રતિષ્ઠાધે છે. સાળ, ખાઈ તમને વરસે નળ; વદે બૃદસ્યા ધર્મરાય, નળ પેલા દૂત શીઘ્ર જાય. વદે સેવક ઈંદ્રને નમી, શું અર્થે રહ્યા છો ટમટમી; નાનું કાંઈએ ન લાગ્યું કટુ,ન છુટે સે ઝળ્યુ પ્રેમરહુઝુ કામિની કુંદન નળ હીરા સાર, જડનારાંસ સત્રકાર; નળે કૃતલ મન મૂકી કર્યું, પ૭ કન્યાયે અવળું નવ ધર્યું. જેમ ગતી કરે બળીયે! માત, તેમ વર્ષે વીરસેનના સૂત; નાને સથે મૈત્ર વૃષ્ટી કરે, નળને સત્યે ધરા ગે ધરે. ના રહેતા મેર મિશ્ર ડગે, ધ ર છે નારાય લગેઃ તમે ન પરણે તે કર્મનો વાંક,બાકીનળે વાળ્યા આડા આંક. એવે સમે રાય આવ્યા તી, અથતિ વારતા રાહુ કહી; સ્વામી મહા’ કહ્યું મન ન ધરે, બીને મોકલે જેનું કહ્યુ' કરે, મારે વિષે હીનતા તે હતી,ી ન ગમે વારતા નવી; ત્યારે દેવના કરે વિચાર, ફ્રી નૂતાં હુસે આપણો શ્રમ કેમ જાએ થા, જે કન્યાને ગમ્યા. નળ ભૂખ, તા આપણુ લીજે નળનાં રૂપ- દેવ કહે સુનૈવધરાય, અમે ધરૂ તમારી કાય; સૌંસાર, તે માટે વરવી સરવયા; પંચ નળ રહિયે એક હાર, ભાગ્ય હાય તેને વરશે નાર. નળ કહેરે કાં નહીં સ્વામ, મેં આવવું તમારે કામ; માનવ ક્યાંથી સુરની સંગત, દેવ ચારતી પામું પંગત, મેલબંધ પ્રાધા નળ દેવ, કાલે એમ કરવું આવશ્યમેવ; એ કથા કરી ધર્મ એટલે, હવે કન્યાની કાબુ થઇ લે. ગઇ મયતી જાડાં છે માત, તવ સ્વયંવરની કીધી વાત; લાડ વચન કન્યાનાં ગમે, ઘરમાં ભીમક આવ્યા તે સમે. પુત્રીને શીર મૂકયા ભૂજ, કાલે વરને વજે તુજ; ઝંખના તુને છે જેહતણી, તે આવ્યા છે તેષધણી. પુત્રી મનમાં પ્રશ્નન થઇ, પેાતાને અંતઃપુર ગઈ; રાય ભીમક સભામાં આવ્યાં, શત પાદારને તેડાવ્યા.