પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૧૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૦
પ્રેમાનંદ ભટ.

૧૮૦ મેમાનંદ ભટ અન એવા અશ્વ નિર્બળ, ખાંચે ખીંછ ખીજી; રાય' કહે લૅક સાંભળે, એ વિના ગાળ દે ખાજી. સુદેવ તાણીએસાડી, રાય સાઢાડે છે ફાળા; સેરી સેરીયે જાન જોવા, ઉભાં લેાકનાં ટોળાં, દુર્ખળ ધાડા દરિદ્ર બ્રાહ્મણ, જોગ સાથીના ખે; વૈદર્ભીને વરવા ચાલ્યા, ભલે! ભજ્યા વધેડે. હાંકે તે હીંડે પાછા પાછા, ઝુંસરી કાહાડી નાખે; તાણી દાડે ઘરભણી, ઉભા રહે વધુ રાખે, પૃષ્ઠ ઉપર પડે પરાણા, કરડવા પાછા ફરે; પાહાળે પાગે રહે ઉભા, વારે વારે મળમૂત્ર કરે. રાય કેહે હા યપતી નથી, બાહુક કેડ઼ે ચિતા ઘણી છે, મહારે દમયંતી વરવી, ઘણે દેહેલે ગામ મુકયુ, રાયે નીસાસા વાત એકા સરવી; મૂકયા; પુણ્યાકે હેઠાં ઊતરી, કાન અશ્વના ફૂંકયા. અશ્વત્ર ભણ્યા ભૂપતીઓ, ઈંદ્રનું ધરચુ ઉતપતા, વચાહારે ધ્યાન; ઉંચીશ્રવા સમાન. જાય; અવનીએ અડકે નહીં, રથ અત્રીક્ષ દોઢ મુકી ખે। બાહુક, રખે પડતા રામ. માંહામાંહે વળગીને ખેઠા, ભુષ તે બ્રહ્મ; રાય વિભાસે વરે કન્યા, વરૂઆમાં વશીકર્યું. કામણગારા કાળીયા, ગુણુ રસાળ; પખાળ ખંધ; મેલીયા, થાબડી બાહુકની વૈદરભાસ સંબંધ કને પરિપૂર્ણ; એના ત્રણ કાડીનાં ટટ્ટુ, એણે હસી રાજા તાહારે પુછ્યું માહારે થાશે, વાવિધા વાસવની, તુજ નાડાની વાત નૈહે ભાઇ, રહે વિદ્યાનું સ્મરણ. ઐરાવત ને ઉંચીશ્રવા, હામ્યા તાલુારે ઢાંકવે વણાં થશુ, વિદર્ભ વિખાણે પોતાનાં ગરુડા વેગ; ભેગાભેગ ભાગ્યને, ભૂપ કાહારે ધેલાં; જો દમયંતી મુજને વરે તે, બાહુક પૂજી પેહેલાં. ભીમકસુતાસું હસ્તમેળાપક, જો થાશે હયપતી; બાહુક કેડે વિલબ શો છે, પ્રખળ તાહારી રતી. ઉડતા ચાલે અક્ષ; વાટ સર વાત કરતાં, રાય વિદ્યાને વખાણે, ન જાણે મનનું રહસ્ય. કા