પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૨૨૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૩
નળાખ્યાન.

નળાખ્યાન ખપ કરીને વરી, દુખણી અંતે કરી, બાહુક કાહા વાત એ ખરી,તેને કોઇ પૂછરો હરી. છે કર્મની વસમી ગતી,ભૂશી નવ જાયે રતી, શત્રુ થયા પ્રજાપતી, બ્રહ્માને યા નથી. ભલાના વૈરી બ્રહ્મા, કછુ તે કૃતવર્મા, લખે લેખ કમામા, કલેશને ધાલે ઘરમાં. વલણ. ફ્લેશ ધાલે રવિષે, પ્રજાપતિ કાળુ ધણું; ખાહુકજીને પ્રશ્ન પૂછે, જોયુ ડહાપણુ તમતણું રે. ૧૩ કડવું ૬૦ સુ-રાગ છે. ભુજંગીની ચાલ, હીસે. રહે દેહ વિજોગની ત્રેહવાળા, મારે મર્મનાં ખાણુ પુછે પ્રશ્ન ખાળા; તારી મુદ્દે ખાહુક મળવત દીસે, કાંઇ જાણુવા ભેદ મમ મન દિસે સારા વાસ તમ છભ અગ્રે, ભલું કીધુ’ પધાા ભીમક નગે; વિનય યુક્ત દિસે! સર્વ સિંહવાન, ભૂત ભવિષ્ય જાણો તમે વર્તમાન. એક શાભિતા પુર્ખ તે મૂર્ખ માટા, જેવા સીપમાં માતીના દાણા ખાટા, એક રૂપહીણ પુરુષ બહુ ગુણુ ભરીયા,જેમ સાચા હીરા રજજુગ્ન કરીયા. બાહુક બાપના સમ જો વૃથા ભાખું, તમ ઉપર વિશ્વ એવારી નાખું, ઈંદ્રવારુણીનાં ળ કરમાં સારું, પણ્ બક્ષ કરતાં તેહેના પ્રાણ જાયે. એક રૂપવત નારી કે નર નીરખ્યા, તેજવત શાબે કોટિ કદર્પ સરખા; ધરે છત્ર સર્વત્ર જેહેની આણ વરતે,કરે નવનવા ભાગ જન નિત્ય પ્રત્યે. એવા પુરૂષને મહી કાઈ નાર પહેલી; તપ તેજ સરખી જીવે ગર્વ ધેલી. વર અભર મુનિવરતણી આશ ત્રાડી, પખીરાજનાં વચનપર પ્રીત જેડી. તજ્યાં માત્ર તે તાત પીહેર પડેથી, નવ જાણ્યુ' જે નાથજી છે સદોષી; સોંપ્યાં તન મન પ્રાણુ નિર્દેષ જાણી, સુણે બાહુકજી કહું કર્મ કાહાણી. જેમ પારધી કપટના કણુ ચણાવી, પાડે પખીને ક્દમાં સ્નેહ જણાવી; વધે ભૃગતે જેમ ધા વાડી, તેમ પ્રેમદા પ્રેમને પાશ પાડી. હુ રંગ વીલાસનાં સુખ દેખાડી, ગયા ઢાડ અંતે તે વિપત્ત પાડી; જાંડાં કંદ ને મૂળ નહીં ફળ પાણી, તેવે ઠામ મુકી કરી અનાથરાણી, ન કાર્ય કરે એવું કર્મ કીધુ, અપરાધ પાખે ધણુ દુ:ખ દીધું; શતખ’ડ કીધી તે વાગશસ્ત્ર, કરી વનમાં તાણી અર્ધ વચ્ચે, ત્રયદિવસ ત્રણ રયણી મનમાંહે ભટકી,નિરદે નાથને વાત શી મન અટકી; મહી અજગરે સુંદરી શીથળ કીધી, સત્યેા પારધી ઈશ્વરે રાખી લીધી. 19