પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૪૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫
પ્રેમાનંદ ભટ.

૧૫
નળાખ્યાન.

________________

ભક્તિ . ૧૫ પદ ૧૦ મું રાત રહે જ્યારે, પાછલી ખટ ઘડી, સાધુ પુરુષને સૂઈ ન રહેવું; નિદ્રાને પરહરી, સમરવા શ્રીહરી, એક તું એક તું એમ કહેવું. ટેક. જોગિમા હોય તેણે જગ સંભાળવા ભગયા હોય તેણે ભેગ તજવા; વેદિયા હેય તેણે વેદ વિચારવા, વૈષ્ણવ હેય તેણે કૃષ્ણ ભજવા. રા. સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા, દાતાર હોય તેણે દાન કરવું; પતિવ્રતા નારિયે કંથને પૂછવું, કંથ કહે તેતે ચિત્ત ધરવું. રા. આપણે આપણ, ધર્મ સંભાળવા, કર્મને મર્મ લે વિચારી: નરના સ્વામિને, નેહથી સમરતાં, ફરી નવ અવતરે નર ને નારી. . પદ ૧૧ મું.. નંદના નંદશું, ને જેને નહીં, તેરે માનવ ખર શ્વાન લે; ભૂતળ ભાર કરવાને એ અવતર્યો, પ્રેતની પરે સંસાર ડોલે. ન. દૃષ્ટીથકી ટળો, ભેગ તેના બળે, શિલા પડે તેના મુખ માથે જીવતા જનતે તે, જમ જેવા જાણવા, પ્રીત નહિ જેહને કૃષ્ણ સાથે. નં. કી િશ્રીકૃષ્ણની, જીભથી નવ ભણે, “તેરે મુખે દેવરાય તાળું ભણે નરસ જેણે, હરિને જાણ્યા નહીં, તેનું કુટુંબ સદાય કાળું. નં. પ્રેમરસ પાને તું, મેરના પીછધર, તવનું હુંપણું તુચ્છ લાગે; દૂબળા ઢોરનું, કૂશકે મન ચળે, ચતુરધા મુક્તિ તેઓ ન માગે. પ્રેમ. પ્રેમની વાત પરીક્ષિત પ્રીછ નહીં, શુકજીએ રામજી રસ સંતાડ; જ્ઞાન વૈરાગ્ય કરિ, ગ્રંથ પૂરો કર્યો, મુક્તિનો માર્ગ સૂધે દેખાશે. પ્રેમ. મારીને મુક્તિ આપી ઘણા દૈત્યને, જ્ઞાની વિજ્ઞાની બહુ મુનિ જોગી; પ્રેમને જોગ તો, વ્રજતણી ગાપિકા, અવર વિરલા કેઈભકત ભેગી. પ્રેમ. પ્રેતને મુક્તિ તે, પરમ વલભ સદા, હેતુના જીવ તે હેતુ તૂટે; જન્મોજનમ લીલારસ ગાવતાં, લહાણુનાં વહાણ જેમ દ્વાર છૂટે, પ્રેમ. મેં ચા હાથ ગોપિનાથ ગરવાસણ, અવર બીજું કાંઈ ન ભાવે; નરસૈંયે મહામતી, ગાય છે ગુણકથી જતિ સતિને તો સ્વમેન આવે. પ્રેમ. પદ ૧૩ મું બળિત ધારે હરિ, વિપ્ર વામનવા, વેદની ધુન ગઈ ગગન ગાજી; ઈદ્રપ્રસ્થથિ બળિ, આવ્યો ઉતાવળે,જેરે જોઈએ તે દિજોને ભાગી. બ. એક પર્ણકુટિતણે, હામ ભણવા કરૂં બોલવું તે મારે મૂળ સાચું; વિપ્ર ફરે ઘણા, લેભના વહેલા, દાન માટે ઘણે હું ન રાખ્યું. બ. ને દિજજી તમે,નવનવાં મંદિરે ભૂમિ શું માગી રે ત્રણ કદમાં હજી ભંડાર બહુચિ સહિત વળિ ભાગ હસ્તી મારા રાખો ઘરમાં. બ,