પૃષ્ઠ:Burhat Kavya Dohan - Granth 1 (1890 - Edition 3).pdf/૮૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
પ્રેમાનંદ ભટ.

પ્રેમાનંદ ભટ. ચિત્રલેહા મનમાંહી વિચારે, મેં લખીયા તે ઠામેામ; વિષયી પુરુષ ભાભનીના બેગી, શ્રીકૃષ્ણતણું એ કામ, ચતુર્ભુજ પીતાંબરધારી, લખીયા તે શ્રીમહારાજ; દીઠા શ્રીકૃષ્ણે ને આખા ઉઠી, કીધી વડસસરાની લાજ. અરે સહિયર એ ભિયાનારે કુળમાં, છે મારે ભરથાર; તવ પ્રધુમ્નને લખી દેખાડયે, લાજ કીધી બીજી વાર. કન્યા કહુ અવયવ પ્રભુના, ચિત્રલેખાએ લખીને દેખાડયા, આ પદ્મ ભૂ. સુગઢ ભમરપુર વદન સુધાકર, મૈત્ર એ અબજ; ધેલી એખા ધાને ભેટી, કાગળને ભરી ધન્ય ધન્ય નાથજી, હાથ ગૃહીને, ન મૂકીએ તે બીડીસાફ; અબળાનું ઢાય કાચૂ , કણ ગા છે મ્હા" મેલે. મારા સમ છે, લાજે છે શામાટે; કહે ન હાય સ્વામી, વળગ્યામાં કાગળ શટે. હૃદય ના ના ચિત્રલેહા વલણ કાગળ ફાટે કામની, ચિત્રલેતા ખેલી વાણીરે ; આખા કહે તૂ દ્વારિકાંથી,આપ્ય પ્રભૂને આણુીરે. કાગળ. પુરુષ ઇ વૃદ્ધ; કાગળમાં અનીરૂદ્ધ કાગળ- કાગળ. કડવું ૨૦ મું -રંગ મારૂ, ખા કહેછે સણુ સાહેલી, લાવ નાથને વ્હેલી વ્હેલી; ખાષ્ટતું છે સુખની દાતા, લાવ સ્વામીને થાય સુખશાતા. આખા તને તે પડયા એ ટુવા,સખી આણ્યાના ઉપાય કેવા; તને પરણ્યાતણું મન થાય, નથી લાવ્યાને એક ઉપાય. દૂર પથ છે દારામતી, કેમ જવાય મારી હતી; ત્યાં તે જઈ ન શકે રાય શક્ર, રક્ષા કારણુ કરે છે ચક્ર. જીવતાં તો કરી ન અવાય, નિશ્ચે મસ્તક છેદન થાય; જાવું જોજન સહસ્ત્ર અગિયાર,તા કેમ આવે ભરતાર. નણું નીરની ધારા વહે છે, કરજોડીને કન્યા કહે છે; ખાઇ તારિ ગતી છે મેાટી, તને તે ન કરે કાઈ ખાટી, સહિયરને સહિયર હ્રાય વાલી, ખાઇ તે મને હાથે ઝાક્ષી; આપણે એ બાળસધાતી, તુ તા પ્રાણદાતા છે વિધાત્રી. માબાપ વેરી થયાં મારાં, મે'તે ચરણ સેબ્યાં છે તારાં; ચિત્રલેખા તુ દીનદયાળ, એમ કહિને પગે લાગી બાળ કાગળ. કાગળ. કાગળ - કાગળ