પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૦૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૧

આ વેળા ડહાપણુ વાપરી ખામુ જારના કહેવા પ્રમાણે ૧૯૧૩ માં જ એક કમિટી નીમી દીધી હોત તે તેને ૧૯૧૭ માં શરમાવાન વખત ન માવત, રૈયતના તાત્રાન’નાં ાં નાણાં ખેંચી જાત, ખેતિયા રાજ્યને દંડ ભરવો ન પડત અને મહાત્મા ગાંધીજીને પણ ભારે પરિશ્રમ લેવા ન પડત. પશુ પરમાત્મા જે કરે તે ખધું સારાને માટે જ. સરકારે જે શરૂઆતમાં જ ચેડુંઘણું નમતું આપ્યું હોત તો ખીજીવારની તપાસ કદાચ આટલી સંપૂર્ણ ન થઈ થાત, રૈયત પરના તીનકઠિયા પતિને જુલમ સાત્ર નાબૂદુ ન થઇ સકત અને મહાત્મા ગાંધીએ સત્યાગ્રહ તથા તપશ્ચર્યાના જે અમુલ્ય પાડે શીખવ્યા તે કદાચ આટલા વ્હેલા પ્રાપ્ત ન થઈ શકત.