પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૧૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૯

ઉપર અલ્ટ્રાવ્યા તે ઉપરાંત અસંખ્ય પ્રકારના ખવાબ અસ્તિ- ત્વમાં હતા અને તે નિયમ પ્રમાણે લેવાતા. દાખકા તરીકે:~( ૩૩ ) મહાપાત્રી, ( ૩૪ )રાજમક (૩૫ ) મુખદેખી, ( ૩૬) દીવાનબેટી, ( ૨૦ ) ગુરૂ ભેટી, ( ૧૮ ) જ ગલા ઈસમનીસી ( ૩૯ ) દહીYડાદા (૪૦) મુનહી... વિગેરે. એ તે જાણે એકાયદે કરબવાખની વાત થઇ. ‘પષ્ણુ નીલવ તેમજ ટુંકી મુદ્દતના પશ્ચિમ ઉત્તરભાગના પટ્ટાદારા જૂદા જૂદા ન્હાના બતાવી રૈયત પાસેથી જે દંડ વસુલ કરે છે તેમાંથી પણ કેટલાક ભાગ પાતે આહી કરી જાય છે તે તે જૂદુંજ. પંચની પાસે ધણુા ખરા દાઠોવાળાએ કબૂલ કર્યું હતું કે તે દંડની ન્હાની હેરી રામ લે છે અને તેમાંથી ઘેાડા ભાગ પેાતાના કાઢી લઈ બાકીની રકમ ક્રરિયાદીને નુકસાનીના બલ્લા તરીકે આપી દેવામાં આવે છે. .. કાવાળા સાહેબેએપારણ્યમાં એક વિચિત્ર ખતના ગુન્હા શોધી કાઢયે છે, અને તેનું સિગારહાટ ” એવું નામ રાખ્યું છે. કાઈ પતિત સ્ત્રી સાથે કાઇ પુરૂષ સંબંધ ધરાવતે જણાય તા કાઠી તે પુરૂષને અમુક દડની સજ્જ કરે છે. આ દંડનુ નામ સિ ગારહાઢ. બટુંકરીને નેપાલમાં આ જાતની દંડવિધિ છે. અને તેનુ જ અનુકરણુ કાઠીવાળા સાહેબેએ કર્યું છે. સિગારહાટને નામે ફ્રાડી- વાળા મેટી રકમના દંડ વસુલ કરતા - વામના વર્ષાંત ઉપરથી વાયકા સમજી થયા હશે કે દુરાઈ પ્રારે રૂપી પડાવવા સિવાય કાઢીને એ કંઇજ ઉદ્દેશ સબ- વતા નથી. ઉપર કલા તે અબવાભ દરવર્ષે નિયમિત રૂપે ધરાવવામાં ગાવે છે એમ પુછુ નથી. ખાસ પ્રસંગે ખાસ પ્રકારના મંત્રવાળ વસુલ કરી શકાય છે અને એ હકીત તા મુકવાના નામ ઉપ થી જ સ્પષ્ટ થઈ શકે તેમ છે. સેટલમેટ ઓફિસર કહે છે કે ભવાળની કુલ આવક મૂળ મહેસુસ કરતાં કાઈ રીતે ઉતરતી ન હતી; અર્થાત્ મતને કે જાદે રસ્તે માઁ મહેસુલ ભરવું પડતું,