પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૩૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪

૧૧૪ હરશે. તેમણે તેમની પાસે જઇ દૂરથી જ મહાત્માને ઓળખાવ્યા ત્યારબાદ લાકાએ સ્ટેશન ઉપર જ મહાત્માદની ભારતી ઉતારી, અને તેમને ગાડીમાં બેસાડી પાતે ખેંચી ગયા. મહાત્માજી કૃપલાની સાથે તેમના છાત્રનવાસમાં ઉતર્યો. તા. ૧૧-૪-૧૭ ને દિવસે મહાત્માજી “ બિહાર ઍન્દ્રસ એસાસીએશન”ના મંત્રી મિ. જે. એમ. વિલ્સનને મળ્યા અને પેાતાનું ત્યાં આવવાનું કારણ દર્શાવતાં તેમને કહ્યું કે કાઠીવાળા અને તેમની રૈયત વચ્ચે જે અણુખનાન્ન થયા છે તે વિષે હું તપાસ કરવા માગું છું અને તેમાં તમારી મદદ મળે એમખ્ખું હું ” મિ. વિલ્સને જવાબ આપ્યા કેટ—“ હું મારાથી બનશે તેટલી તમને મદદ કરીશ; પણ એસેસીએશનના મંત્રી તરીકે હું કામ ભૂતની જવાબદારી લઈ શકું, ” સગ્નિ સુરપુરના કેટલાક વકીલે . સાથે મેળાપ થયે, તેમાં ખાબુ રામનવમીપ્રસાદ પણ હતા. તેમણે મહાત્માજીને ચંપારણ જવાની ભલામણુ કરી. મહાત્માજીએ જવાનું ખૂછ્યું એટલે તે વાતના તે જ દિવસે ખાછુ શારપ્રસાદને તારથી ખબર પહેાંચાડવામાં આવ્યા. બીજે દિવસે તા. ૧૨મીએ મહાત્માજીએ પાતાના ઉતારા ખયે અને માથુ ગાપ્રસાદમિ વકીલને ત્યાં જઈ રવા. પછી તિરહુત ટીવીઝનના કમિશ્નર માનનીય સિ. એલ. એ. મારશેડને પોતાના આગમન ત્રિષે ખબર આાપી, અને મળવાને માટે કયા વખત અનુકૂળ પડી તે પુસ્ખવ્યું, ઉત્તરમાં મિ. ઞરશેડ તા. ૧૩ મીના રાજ સવારે નવ વાગતાં મળવાનું નક્કી કર્યું. તે દિવસે મહાત્માને મિ. વિલ્સનના એક પત્ર મળ્યા, તેમાં તેણે લખ્યું હતું કે અહીં તમારે તપાસ ચાવવાની શી જરૂર નથી. છતાં જો ભા લડાઈના વખતમાં તમે એ પ્રમહાલ પોતા મ વળખારા પાતાના સ્વાર્થ સાધવા મ્હાટીદાર કરી મૂકો, અને તેથી તમે જે જાણ કરવા માગા ઢા તેને જ નાક હેરાન કરી ગ સો ખાજી ત્રકારપ્રસાદ દરભંગથી સુરપુર ખાવી પામ્યા, 97