પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૩૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૫

તા. ૧૩–૪–૧૭ ને રાજ મહાત્માજીએ મિનરની મુલાકાત શીખી. એ વખતે મુઝવપુરના ક્લેક્ટર મિ. ડી. વેસ્ટન પશુ હાજર હતા. મિશ્નર સાહેબ બિહારમાં મહાત્માજીની હાજરી સાંખી ન શક્યા, તેમણે પાતાની નાપસંદગીભતાવી અને પૂછ્યું કે “ અહીં તમે કાના એલાવવાથી શા છે ? સરકાર તરફથી અત્યારે પણ તપાસ ચાલે છે જ. આપને અહીં આવવાની - કશી જ ન હતી. અમે આપને કાષ્ટ રીતે મદદ આપી શકીએ તેમ નથી, અમારી સા!હુ માની તો તમારે અહીંધી ચાલ્યા જવું એ જ વધારે સારું છે. 93 મહાત્માએ કહ્યું : “ અહીની પ્રતની રિચાતા હું ઘણા વખતથી સાંભળતા આવું છું, તેમના કેટલાક પત્રા પણ મને મળ્યા છે, પરંતુ હું તમને તે ન ખતાવી શકું. છેલ્લી મહાસભા વખતે બિહારના પ્રતિનિધિભાઈઓએ ચંપારણ્ય સબંધી ઠરાવ રજુ કરવામા અને આગ્રહ કર્યો હતો, પણ હું જ્યાંસુધી પૂરેપૂરી વિગતથી વાક્ ત્યાંસુધી એ બાબત વિષે મારાથી ન થઈ શકે એમ માની તે વખતે મેં તેમને ના કહી હતી. આધી તેમણે મને અહી ખેલાવવાનું નક્કી કર્યું અને તેમના જ નિમત્રણથી હું અહી આગે। છું. ” અમલદારોની ધૂમડ્ડી અથવા ખફગીથી કંઈ મહાત્મા” થોડા જ પોતાના નિશ્ચયથી ડગી જાય ? પ્લેસ એસેાસીએશનના મત્રી અને ત્રિસ્તર જેમ જેમ ચપારણ્ય ન જવાના તેમને સ્પામદ કરવા વાચ્યા તેમ તેમ તેમના વ્હેમ વધવા લાગ્યા. તેમને થયું કે આ શા માટલી બધી મનાઈ કરે છે માટે જરૂર દાળમાં કંઈક સણ રાવું નેગો માથી બહાસ પોતાના નિશ્ચયમાં સ્મૃગ જ