પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૬૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૧૨ ) ઐતિયામાં ગાંધીજી તા. ૨૨-૪-૧૦ ના રાજ ત્રણ વાગે મહાત્માજી અને તેમના સાથી ત્રણુ વાગ્યે મેતિહારીથી ખેતિયા જવા રવાના થયા. મહા ભાજીના સુહૃદમાના સમાચાર જોતજોતામાં આખા જીલ્લામાં ફેલાઈ ગયા હતા અને તેઓ આજે ખેતિયા જવાના છે એ ખબર મળતાં લકાનાં ટામેટાળાં દરેક સ્ટેશન ઉપર એકાં થવાં લાગ્યાં. સ્ટેશને સ્ટેશને મહાત્માજીની જય અને પુલની વૃષ્ટિ થવા લાગી. ગાડી લગ- ભગ પાંચ વાગ્યે ખેતિયા પહેાંચી. અહી આ લોકો એવડી હાટી સખ્યામાં ટાળે મળ્યાં હતાં. ગાડીને પ્લૅટફાર્મમાં દાખલ થવું અશમ થઈ પડયું. મહાત્માજી ત્રીજા વર્ગોમાંથી નીચે ઉતર્યાં અને શહેર તથા ગામડાનાં હજારો લોકાએ તેમને વધાવી લીના. જ્યના પેથાથી આશ ગાજી ઉઠયું અને ઉપરથી કુશની વિષ્ટ થા લાગી. સ્ટેશનમાંથી બહાર નીકળી મહાત્માજી એક ગાડીમાં ખેડા,