પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૭૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૨

આવે તા રૈયત તરફથી ગભીર સ્થિતિ ” ઉત્પન્ન થવાની હેબત રાખવાની જરૂર જ નથી. EF હવે હું મારા વિષય ઉપર આવું છું. મે’ રૈમતના ૪૦૦૦ માણસાની જુબાની લીધી છે અને ખૂબ ઉન્નટ તપાસ કર્યા પછી જ તે નોંધી છે. આ માટે હું ઑટલાંયે ગામડાંચ્યામાં છું, અને અદાક્ષતાના ફેસલાએાના મે ખૂત્ર બારીકીથી અભ્યાસ કર્યો છે. તે આધી તપાસને પરિણામે નીચેના નિય પર આવ્યો છું: ચંપારણ્ય જીલ્લાની કાઠીએના એ વિભાગ પાડી શકાય: (1) ગળીના વાવેતર વિનાની કાઠીએ, અને (૨) ગળીની કાઢી. ૧. જે કાઠીવાળાએ ગળીનું વાવેતર કરાવતા નહિ તેમણે રૈયત પાસેથી મહેસુલની રકમ જેટલે જ અબવાબ : બીજે ઈ કર ઉઘરાવ્યા છે. આ કર જો કે ગેરકાયદેસર જાહેર થયા છે, છતાં તે ઉધરાવવા હજી અંધ પડયેા નથી. ૨. ગળીની કાઢીવાળાઓએ તીનકર્ડિયા કૅ ખુશ્માની પદ્ધતિ પ્રમાણે ગળીનું વાવેતર કરાયુ છે. તીનકઠિયાની પદ્ધતિ પસી જ પ્રક્ષિત છે અને એથી રૈયતને ખૂબ સાસવું પડયું છે. છતાં વખ તના વહેણની સાથે આ પદ્ધતિનું સ્વરૂપ બદલાતું ગયું છે. એની શરૂઆત જો કે ગળીના વાવેતરથી થઈ પણ ધીરે ધીરે માં વાવે. તર એના ઝપાટામાં આવી ગયાં છે. અત્યારે તો એને માઁ ભેટ- લા જ છે કે ખેડૂતે એની જમીનના ૬ ભાગમાં કાઢીવાળા કહે તે વાવવું અને તે આપે એ દામ લેવું. જો કે આવા કાપ્ત થયા નથી. રૈયત તા મૂળથી જ એના વિધારતી રહી છે, અને પશુ-