પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૧૯૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૨

૧૫૨ એ ઉદ્દેશ હિંસામાં ૐ સરકાર તે કારે! ન અપાવી શકે? એ વામ સહેજે મમ્હોંમાંથી નીકળી જાય છે. આના ૐ જ જવાબ છે કે મારી ભામતામાં અમારા જેવાની મદદ વિના સાર તેમ નહિ કરી શકે. સરકારનું યંત્ર ધીમું છે. તે ચાલે છે, પશુ એછામાં ઓછા વિરેન્ તે માર્ગે ચાલે છે. મારા જેવા સુધારા મતે કાંઈ નથી તેઓ એવું ખૂળ ઉત્પન્ન કરે છે કે સરકારને તે લેવું જ પડે. કદાચ સુધારા વધારે ઉત્સાહમાં આવી જઈ ભાળસ અને પ્રમાદને વચ થઇ ભૂલો કરી બેસતા હશે. સુધારકાથી ધીરી બની કે પોતાની શક્તિ પર અત્યંત ભાંચા રાખી સરકાર પણ ભૂલે કરી ખેસતી હશે. પણ આથી ક્રાંઇ સત્યાનાશ વળી જતું નથી. મેં શુાવ્યા તેવા અન્યાયે જે પૂરવાર ચક્ર ચૂક્યા છે અને સર્વેએ કબૂલ કર્યો છે તે હજી પણ દૂર થઇ શકે છે. જો સરકાર આ કામ ઉપાડી લે તે પછી નીલવરીને અમારા કાર્યાંથી ડરવાનું કે શાશીલ ચવાનું રહેતું જ નથી. તે મારા સ્વયં સેવકાને રૈયતના શિક્ષણ અને આરાગ્યના કાર્યમાં ખુશીથી મદદ કરે અને પ સેવા રૈયત અને તેમની વચ્ચે શહેરના બે ભાગાને જોડનારા પૂત્ર સમા અતી રહે. આ પત્ર લા લાંખા થ× ગયા છે અને દલીધેા ખૂબ કરી છે તે માટે ક્ષમા કરો. જો મારે મારી પોતાની સ્થિતિ આ બાબ- તમાં આપની આગળ રજુ કરવી હોય તા મારે તેમ કર્યા વિના છૂટકે જ નહેાતા, મેં જે બે ખાખતા પર આાપનું ધ્યાન ખેંચ્યું છે તે વિષે અદાલતના આશરે લેવાની મારી ઇચ્છા નથી. પશુ અમારી અને દાડીવાળાની વચ્ચે સારા સંસ્થ્યધ જળવાઇ રહે તે માટે માપની સત્તાા આપ ઉપયેાગ કશ એમ તે જરૂર ઈચ્છું છું. કાઠીઓમાં જે આગ લાગી છે તે ક્રેડીવાળાએ જ લગાડી છે એમ કહેવા હું નથી માગતા. એ તે રૈયતનું એમ માનવું છે. મેં સેંકડી લેાકા સાથે એ સંબધી વાત કરી છે. તેઓ કહે છે કે