પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૦૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૪

મેં આપની પાસે જે વાત કર્યા કરી છે. તે પરથી આપ જે કાંધ મદદ કરી શકે તે મેળવવાની હું મા રાખું છું. તા. ૨૦ મે, ૧૯૧૭, } ખેતિયા, આપના સાચા વાદાર (સી)એમ. કે. ગાંધી. 8 આવા ઉકળાટમાં એગ્લેઇન્ડિયન ાપ ક્યાં સુધી શાંત રહી શકે ? ઈ. સ. ૧૯૧૫ માં ખાણુ માધ્યારે એક પંચ નીમવાની સરકારને વિનતિ કરી હતી એ વાત વાચા સૂધી નહિ ગમા ઢામ. તે વેળા નીલવાના પ્રતિનિધિ મિ. દિલગેટ તેવા કઈ પંચની તીમ- શુક્ર સામે સખ વાંધો ઉઠાગ્યેા હતા. પ ધીમે ધીમે સ્થિતિ એવી રીતે બદલાતી ગઈ કે નોલવાની મ્હોટામાં મ્હોટી શુભેચ્છક ગારરંગ સંરક્ષક સભા ”( સુરાપીગ્મન ડીફેન્સ એસસીએશન ) એક પંચ નીમી તપાસ ચલાવવાની સરકારને ભલામણું કરવા લાગી ગઈ. એગ્લા-ઈન્ડિયન પત્રો પણ એ હિલચાલમાં ઝૂકયા અને સર કાર ઉપર દબાણુ ચલાવવું શરૂ કર્યું. ઉત્તર હિંદુસ્થાનના આગેવાન એગ્લાઈન્ડિયન પત્ર પાયાનીઅરે ‘’ તા. ૧૫-૫-૧૭ ની બેંકમાં ચંપારણ્ય સભધે લખ્યું કેટ 6

રૈયત અને નીલવરો વચ્ચેના મતભેદની તપાસ ચક્ષાત્રવા તરતમાં જ એક પંચ નીમવામાં આવે તાડી એમ અમને લાગે છે. મિ. ગાંધીની તપાસનું કંઈ સારૂં પાિમ આવે એમ અમે નથી માનતા. પણ જો સરકાર પોતે જ એક પંચ નીમે અને અની શકતા બિનસરકારી તત્ત્વ દાખલ કરી નિષ્પક્ષપાતપણે તપાસ ચલા- વવામાં આવે તા એમ પક્ષાને પાતપેાતાની વાત રજુ કરવાના ત્ર- કાશ મળે, અને એ રીતે સ્થાયી શાંતિ જળવાઈ રહે. . tr ચક્રાસના મદ્રાસ મેઇલે ' મહાત્માજીની તપાસના સબંધમાં ટીકા કરતાં લખ્યું કે