પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૦૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૬

તમને શેર વધારી માં તે બહુ હેલું કામ છે. મિ. ગોવીન્ય પાગમાં તપાસ સંમાનવા વાના છે - એમ સત ળતાં જ અમે એ સ્થિતિની પના કરી લીધી હતી. એમસીએટેડ ગેસના આજે મળેલા તાર અમારા અનુમાનને કેટલે દરજ્જે આપે છે. લડાઈ પછી ગળીની ખેતી ક્રાં મામાદ થતી જતી હતી અને મા વખતમાં પહેલાની ઉચી સ્થિતિ પ્રાસ કરે એવી ધારણા રાખવામાં આવતી હતી; એટલામાં તેની ઉતિને આખીલીરૂપ થાય એવી સ્થિતિ ઉભી થયેલી જોઈ અમને બુહુ ખેદ થાય છે.” લકત્તાના “ સ્ટેટસમૅન ”માં “ ન્યાય "ની સહીથી એક નીલ- થર મહાશયે લખ્યું કે .. • બ્રહ્યુ જુના દિવસેનું સ્મરણ આજે તાજું થાય છે. ચા- ક્ષમાં જ્યારે જ્યારે મકાન સળગવાના બનાવ બન્યા છે ત્યારે ત્યારે નીલવા અને રૈયત વચ્ચેના અણુબનાવ અને તેને લગતા સુમા જોખરે અંશે કારણુરૂપ જષ્ણુાયા છે. એ બધા પ્રતાપ ચળવળખારાનો છે. ખરા ખેડૂતો હુંમેશા શાન્તિપ્રિય જ હાય છે, પ'તુ જમીનની સાથે કાઈ પણુપ્રકારના સંધ નહિ ધરાવનાર, અને સ્વરાજ્ય માટે ખૂમરાણુ કરી મૂકનાર બિનજવાબદાર ચળવ- એ જ તેમને ઇશ્કરી મૂકે છે. મિ. ગાંધીને ખાનગી રીતે તપાસ ચલાવવા દીધી એ ખરેખર અસસની ધૃત છે. એ તપાસ જે તુરત ધ નહિ થાય ા નીલવાને વધુ નુકસાન થયાની વાત હાર આવશે. એવા મને ભય રહે છે. આવી સ્થિતિમાં બીચારા એકલા—મઢુલા નીલવા પાતે પેાતાને સુરક્ષિત નથી માનતા અને તેમાંય ઢવાડીમાં બે દિવસ પાતાની કાઠી ડી જૂદા જૂદા સાથે સ્વાગત કરવા જવું પડતું ઢાય ત્યારે તે ખાસ કરીને તેમની સ્થિતિ લડી થઈ પડે છે. '

por to