પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૦૭

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૧૫ ) ગાંધીજીને આમંત્રણ એક બાજુ પાયાનીઅર પંચ નીમવાનું સૂચવી રહ્યું હતું ત્યારે જી બાજુ નીલવા આગના સંબધમાં સરકારના કાન ઝુકી મા હતા. અને પરિણામે બિહારની સરકારે મહાત્માછને રાંચી મુલાકાત માટે આશાવ્યા. તા. ૪-૬-૧૭ ને રાજ લેટેટ ગવર્નર સર એડવર્ડ ગેઇટને મળવાનું મહાત્માજીને ઋામ ત્રણું મળ્યું. માનું શું કાણુ એના વિચારમાં ખેંધા પડયા દૂછ જીલ્લાના અમલદાએ મહાત્માજીના રીપોર્ટ ઉપર કો અભિપ્રાય આપ્ય નહેાત, એટલે એ રીપેટ વિષે તે આમંત્રણુ હાય જ નહિ. બળી રહ્યાં નીલવા અને એગ્લાઇન્ડીંગ્ટન પત્રાએ કરી મૂકેલુ મરાણ, ખેાઠીમાં લાગેલી આગ અને સ્થાનિક અમલદારાના થાપિત અાંતિમ મય. સને લાગ્યું કે જરૂર દાળમાં કાળુ તેમએ, તેથી ભાગળપાછળના વિચાર કરી જે સ્થિતિ ઉપસ્થિત હ થાય તે માટે સામે આગળથી જ તૈયાર થઈ રહેવાનું ઉચિત ધાર્યું થવું