પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૧૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૨

૨૦૨ મા વિષયપર લેખ લખતાં શત્તાની પત્રિાએ લખ્યું કે મૃતઝાર

યુરાપીગ્મન એસેસીએશન અને તેના વાછત્રોએ વાધ આવ્યે ૨ વાલ મધ્યે ના પાકાર મચાવી મૂક્યા છે. તેઓ 'પારણ્યમાં મિ. ગાંધો અને એમના મિત્રો પર અક્ષાંતિ અને ગુન્હાઓનો ઉશ્કેરણી ફેલાવવાના માપ મૂકીને જ અટકતા નથી; તે તે સરકા- ર રમાન કરે છે કે મિ. ગાંધીને ગાંસડાંપાટલાં સાથે ૨ વાના કરી દો, નહિતા કાયદા અને શાંતિના સામ્રાજ્યમાં ખલેલ પહેરશે. આમ ગારાઓના મળવાના ઝુંડી કરકાવવાની તૈયારી ચાલી રહી છે; પશુ મને આશા છે કે આવી ધમકીઓથી માઈ જામ એવી સર એડવર્ડ ગેઈટની સરકાર ઢીલી નથી.” કલકત્તાના દૈનિક ગાળીએ લખ્યું કે પાસેનીઅર મિ. ગાંધી અને એમના બિહારના કાર્યથી સેડાઇ પડયું છે. તેથી કાણંએ નવાઇ પામવાનું નથી. યુરૈોપીઅન એસસીએશનના હરાવે અને તેનું સમર્થન કરનાર મિ. ઇરવિનના પત્ર વાંચી પાાનીઅરના ક્રામિ ભભૂકી ઉઠયા છે, અને મિ. ગાંધી જે તપાસ કરવા માવ્યા છે તે ફરવા દેવા માટે બિહાર સરકાર પાસે જવાખ માગતા પણ એને સંક્રય થતા નથી. ગમે તેટલી લાગવગ વાળા એક માત્ર એસેાસીએશનની સૂચનાથી, મિ. ગાંધોને જીલ્લામાંથી હદપાર કરવા એ ડહાપણભર્યું નહિ ગણુાય.’ અલાહબાદના લીડરે તા. ૭-૧૭ તે રાજ એક લાંબો લેખ લખી જમ્મુાવ્યું કૅ:- મિ. ગાંધી હિંદી , મેાતિહારી એમનો દેશ છે અને ત્યાંની રૈયત એમના દેશની છે. મિ. ઈવિત અને બીજા નીલવરી પરદેશી