પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૩૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૬

ક બનૈલીના માન. રાજ કૃત્યાનંદ સિંહે ખી. એ. ની પંચના સમ્રાસદ તરીકે નીમણુક કરવામાં આવી હતી. પંચ નીમાયા પછી લગભગ સધળા વર્તમાનપત્રોએ એ વિષે ઉહાપાઠ કર્યાં હતા. એ’ગ્લાઇન્ડીઅન પત્રોને જો કે મહાત્માજીની ચુંટણી ગળે ન ઉતરી તે પ ખીજી રીતે વિચારતાં તેમણે તેમની નીમણુક સામે બ ચિન લીધો. લકત્તાના સ્ટેટસમૅને તા. ૧૫-૬-૧૭ ના અંકમાં સરી સભાસદેની ચુટણી પાદી વિષે ટીકા કરતાં લખ્યું કે:–“ પંચના ખરેખર વખાણુવાજોગ મિશનમાં જે ભારે સેવા કરી છે તેથી તે થયા છે. ખીજા સભાસદા પશુ ખાસ ગુણુ અને છે. મિ. ગાંધીની પસંદગી કરવામાં બુદ્ધિમત્તા ખાવે છે. ” છે. પ્રમુખ મિ. સ્લાઇએ પબ્લીક સર્વીસ સારી પેઠે જાણીતા વિશેષતા ધરાવે દૃઢતા જાઈ ધમાં લખ્યું કેઃ પાયાનીઅર પત્ર પ્રમુખનાં વખાણુ કર્યા અને મહાત્માજીના સ મિ. ગાંધી પાતે નીલવરે પ્રત્યેના ખાટા સંસ્કા કારથી પ્રેરાઇ ગમે તેવી મનમાની અને અનિયમિત તપાસ ચલાવે તેના ફરતાં તેઓ પચમાં સભાસદ નીમાય એ આવ્યું હાનિકારક છે. ” લકત્તાના ડેલી ન્યુઝને તો મહાત્માની હાજરી અાંખમાં કણુાની જેમ ખૂંચી રહી હતી. તે પત્ર લખ્યું કે;–“ મિ. ગાંધીએ ઝાસ કરેલું વ્યવહારિક જ્ઞાન પંચને ઉપયોગી થશે કે કેમ એ એક જીંદો સવાલ છે, પણ આવી ચુટણીથી તેમની જવાબદારી વધે તા પણ અમને તે તે બહુ સ્તુતિપાત્ર લાગે, ” દેશી વર્તીમાનપત્રોને આ ચુટણી સંતાષકારક ન લાગી. તે મીન વધારે દેશી સુભાસદે નીમવાની આશા રાખતા હતા. ૧૯-૦૮ ના વાહન વખતે મેતિયામાં અમલદાર ત્તરીકે રહી ગયેલા મિ. ટેન-