પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

' કાંઇક એવું છે કે જેથી બધા લેાકાને ગળે ભેટી મારી રસાળી થાય છે. એ પ્રદેશના લોકોની બુદ્ધિ પણ અહીં ડાય છે. k ચ્યા ત્યાં લંગડાં, લૂલ્લાં અને રસાળશાં માસા નજરે પડે. તેને સાદા હિસાબ ગજુતાં પણ ન આવડે, સીધી વાત પશુ કરી ન જાણે, સામાની વાત સમજી ન શકે અને વખતે-ત્રખતે જ્યારે મેજ આવે ત્યારે હસી પડે. આ પ્રદેશની આસપાસના લોકો આ કાંઠાના લેકને ભાદા કહે છે, અને ભાખા ખઢર પ્રાંતમાં માઆના ખાધા ” એ જાણે કહેત થઇ ગઇ છે. ત્યાંના જના- વને પણ કાઇ કાઇ વાર રસાળી થાય છે.

આ જીલ્લામાં માત્ર એ મ્હોટાં શહેરા છે–મે:તીહારી, જે છલાનું મુખ્ય શહેર ગણાય છે તે મને બીજી ખેતીયા, જે વેપારનું એક વળા થક હતું અને આજે પણ રાજાની રાજધાની તથા સRsિ- વિઝનના મુખ્ય શહેર તરીકે પ્રસિદ્ધ છે. આ જીલ્લાને વિસ્તાર ૩,૫૩૧ વર્ગ માઇલને છે. ગામડાંઓની સખ્યા ૨૮૪૧ ની છે. છે. સ. ૧૯૧૧ ના વસ્તીપત્રક પ્રમાણે વસ્તી ૧૯,૮,૩૮૫ માણસાની ગણાય. સેકડે બે માણસા શહેરમાં અને બાકીના બધા ગામડામાં વસે છે. એક વર્ગ માઇલના હિસાબે જીલ્લાની વસ્તી સરેરાશ ૫૪૦ ની આવે, 'પારણ્યના પૂર્વ અને દક્ષિણ તરફના ભાગ સાથી વધારે આગાદ ગણાય છે. આ ભાગ સુરપુર અને સારના જીલ્લાઓના સીમાડા સાથે ભળી જાય છે. પશ્ચિમ અને ઉત્તર ભાભનાં હવાપાણુંી બહુ ખરાબ હોવાથી એ ભાગ જેશ જો એ તેવા ભાદ નથી. સારન તે મુઝફ્ફરપુરના કયુાખરા માણુસે, ઉપર ક્રશ તે આમાદીવાળા ભાગમાં આવી વસ્યા છે અને

  • ગળાની Thyroid land ષાથી માસની બુદ્ધિ જંગ થઇ અહી કરશે.