પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૪૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૪

૪ મહાત્માજી રૈયતને કાઈ પ્રકારે નિરૂત્સાન કરવા માગતા ન હતા તેથી તે તે દિવસે ક્રામકાજ પડતું મૂકી સાંજે ન્હાર નીકળ્યા, એકદમ ધશાળામાં ધસી આવ્યા અને ધર્મશાળાનું એ એક સ્થાન ભરી દીધું. મહાત્માજીએ એક ન્હાનું ભાષણુ આપ્યું અને કહ્યું કે “ સરકારે જ તમારાં દુઃખા દૂર કરવા આ પંચ નીમ્યું છે. પગની એક થતી હાય ત્યાં આસપાસમાં લેકાએ ભીડ ન કરવી તેમ જેમને જુબાની લખાવવી હાય તેમણે મહી ખાવી વકીલા પાસે લખાવી દેવી,’ એ જ વાત કરીવાર ભાયુ વ્રક્રિશારે સમાથી. લેકા મહાત્માજીની વાણી સાંભળી બહુ જ સંતુષ્ટ થયા અને છાના- માના પેાતાતાના માર્ગે ચાલ્યો । ગયા. .. પુએ એક ાહેરનામું બ્હાર પાડી લેાકાને જુબાની આપવાનું આમંત્રણ કર્યું હતું એ વાત ઉપર કહેવાઈ ચૂકી એ બિહાર પ્લેન્ટર્સ એસેસીએશન, ” એ કાઠીએાના મેનેજર, ૨૫ ખેડૂતા, ખેતિયા રાજ્યના મેનેજર મિ. જે. ટી. વિટી, સેટલમેંટ મ્નાસિર મિ. જે. એ. સ્ત્રીની, ખેતિયાના સખ—ડિવિઝનલ ઑફિસર મિ, ખલ્યુ. એચ. લિવિસ, તિરદૂત ડિવિઝનના કમિશ્નર મિ. એલ. એક્ મારોડ, તથા ઐતિયાના માજી સમૃડિવિઝનલ ઍસિર મિ. ઈ. એચ. જોન્સને પોતાની લેખિત જુમાનીએ રજુ કરી. બિહાર પ્લૅટસ એસોસીએશનને એ વિષે જે કંઈ ખાસ કહેવાનું હાય તે રજુ કરવાની સૂચના માપવામાં આવી, પશુ તેને એવા જ્વાળ વાળવામાં આવ્યા, કે એસેસીએશનને કંઈ ખાસ કહે- વાપણ નથી. 84 તા. ૧૭મીએ ખેતિયામાં સાક્ષીઓની તપાસ શરૂ થઈ. પગની બેઠક ઐતિમ રાજકુલના છાત્રનિવાસમાં રાખવામાં આવી હતી. નીલવાની તરફથી મુકરપુરના જાણીતા વકીલ મિ. પી. કેનેડી