પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૪૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૫

પ પંચનું કામકાજ ખરાખર જોઇ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. રૈયતનાં માણુસા તથા મહાત્માછના સાથીઓને દાખલ વા માટે જુદી ટિકીટ કાઢવામાં આવા હતી. લોકાને સમજાવવા છતાં આસપાસની બીડ તે કાયમ જ રહી. એટક શરૂ થવાની હોય તે પહેલાં જ સાની અને બાજુ પર પુષ્કળ લેકા એકઠા થતા. સ્વયંસેવકામાંથી એ જણુને ખાસ ભીડ અટકાવવા માટે જ નીમવામાં આવ્યા હતા. દેખીતી રીતે તે પૈકલિસના દેખત જેવું કઈં નજરે પડતું ન હતું, પશુ સાદા પાશાકમાં પેલિસના માગુસે ધે કર્યાં કરતા હતા. એડક અરાબર ૧૧ વાગતાં શરૂ થઇ. ઍરો(સીએટેડ પ્રેસ, - અમૃતબઝાર પત્રિકા ' તથા ‘ ’ગાળ તરફથી ખાસ સેવામાં આવ્યા હતા. નિધિએ દિવસ સૌથી પહેલાં મિ. સ્વીનીની જીખાતી લેવાઇ. આખા તેની એકની જુમાની લેવામાં જ નીકળી ગયા. તા. ૧૮ મીઍ ચિ. લિવિસ અને તે પછી અપેારે મિ. વિટીની જુખાની એ લેવાઈ તા, ૧૯ મીએ રૈયત તરફથી ૫. રાજકુમાર શુકલ, સત રાઉત, તથા ખેશ્વરરામે જુબાની આપી. ૫ રાજકુમાર શુકલ તથા સંત રાત એકવાર કાડીમાં નોકરી કરી ગયા હતા. તા. ૨૦ મીએ પ્ચની મેડક સુલતવી રહી. તા. ૨૧ મીએ પરસા કાકીના માલેક અને મેનેજર મિ. ડબલ્યુ. જે. રૌસ તથા ઐરિયા Uડીના મેનેજર મિ. એચ. ગેલની જુમાની લેવાઈ. પચની પાંચમી એક તા. ૨૩ મીએ મળી અને તેમાં સાડી ક્રાફીના મેનેજર મિ. સી. સ્ટીક તથા એલવા કાઢીના મેનેજર મિ એ. સી. એમનની જુબાની લેવાઇ. પંચની છટ્ટો એડક, હવે પછી મતિયરીમાં તા. ૨૫ મીતે રાજ થવાની હાવાથી માત્માજી તથા તેમના સાથી તા, ૨૨ મીએ મેતિદ્દારી આવી ગયા.