પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૫૬

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૦

મે અધું થાળે પડી જાત, પણ સરકારને એ સીધી વાતન સઝી. વગર ફાયનું પંચ નીમ્યું અને મિ. ગાંધીને ચળવળ ફરતાં અટકા નવાને બદલે તેને ઉત્તેજન આપ્યું, આ બધી વાત પીચોખ્ખુ જાઈ આવે છે કે સરકાર નીલવરોને ન્યાય આપી નારાજ છે અને તેથી કરીને નીલવરોના વિશ્વાસ સરકાર પરથી ઉડી જૂથ એ સ્વાભાવિક છે. રૈયતને સહેજ ન્યાય મળવાના પ્રસંગ આવતાં નીલવરો સર ઘરની પ્રમાષ્ઠિકતા વિષે કેચ શક લાવતા અને કેવી કેવી મુંઝવણી Gણી કરતા તે ઉક્ત લખાણે પરથી જોઈ શકાશે. સરકાર જ્યારે તને શાંતિ આપવાના પ્રયત્ન કરતી ત્યારે નીલવશ રૈયતમાં અશાંતિ પેદા કરવાના સરકાર ઉપર રાપ મૂકતાં શરમાતા ન હતા. તાવાન વિષે મ. વિને જે નાડું પકડ્યું હતું તે તેની ચેષ્મી સૂલ અથવા તા ગેરસમજ હતી એમ પાછળથી તેને પોતાને જ કબૂર કરવાના પ્રસંગ આવ્યા. સરકારે મિ. પવનના સ્માક્ષેપા સંબંધે ખરાખર તપાસ ચલાત્રી. પિપા કાઠીના મેનેજર મિ, નોન, જે એ વાતચિત વખતે હાજર હતા અને મ. વિંને પશુ જેમનુ સૂચન કર્યું હતું. તેમણે તા. ૨૭-૧૦–૧૭ ના એક પત્રમાં લખ્યુ અમારી યાદદાસ્ત પ્રમાણે હું માનું છું કે પચની જે ખેડકા દરમિયાન હું હાજર હતા તેમાં તાવાન વિષે બિલકુલ વાત થઈ નથી. તવાનનું નામ સરખુંપણુ નથી લેવાયું. અલબત્ત હું એટલું તે સમજતા હતા કે સેંકડે ૨૫ ટકા તાવાનના પાછા અપાવવાની પંચ સાહ ખાપરો, ખેતિયામાં પંચની બેઠક મળી તે પહેલાં જ, પાંચ એવી સલામણુ કરવા માગે છે એમ મને એક વાતચિત દરમિયાન કહે વામાં આવ્યું હતું. હું ધારું છું કે મિડિયા (તુરકૌલિયા કાઠીવાળા