પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૬૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પારણ્ય એગ્રેરિયન એક્ટ માન. મિ. માડૅ બિહારની ધારાસભામાં તા. ૨૮ મી નવેમ્બરે ચંપારણ્ય-એઝેરિયન બિલ રજુ કર્યું હતું એ વાત પૂર્વ કહેવાઈ ગઈ છે. એ ભિક્ષ રજુ કરતાં મિ. માટે પુષ્કળ ખાખતા પર પ્રાથ નાંખ્યા હતા. તેણે છેલ્લાં ૫૦-૬૦ વર્ષને ગળીના ઈતિદ્વારાહી સાળાગે, નીલવર અને રૈયત વચ્ચેના અણુબનાવની વિગતે રજુ કરી અને સરકારી પચેએ કરેલી ભલામાની ઉપયેગિતા સાથી. નીલવરને આ બધું કણાની જેમ ખુંચવા લાગ્યું. નીલવાના એક પ્રતિનિધિ મિ. જે. ડી. રીડ તેા એટલા ખુધા ભડકી ગયા કે તેમને કાઉન્સિલમાં રહેવું અસલ થઈ પડયું. તેએ રાજીનામુ આપી છૂટા થઈ ગયા. તેમનું સ્થાન શિ, જે, વી. જેમ્સને લીધું.