પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૬૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૭

૨૪૭ નીલવરોના વા. મિ. પી. કેનેડીને બિહાર સરકારે થોડા વખત માટે એક સભ્ય તરીકે ચુટી કઢાડયા હતા. તેમણે અને મિ. જેમ્સને મિલની સામે વાંધા ઉદ્ભવ્યે; પણુ મિ.માડે તેને વળ વાબ આપી મેલતા અધ કર્યા. આખરે એ મિલ એક ખાસ કમિટીમાં ગયું. તે મિટીમે બિલમાં ચેડા બ્રણા ફેરફાર કરી સરકાર આગળ રજુ કર્યું અને તે તા. ૨૦-૨-૧૮ ના ગેઝેટમાં પ્રકટ થયું. તા. ૪ થી માર્ચ મિ. મેડે ખાસ મિટીને રીપો રજી; હિંદી સલાસદેએ તેમજ નીલવા તરફના પ્રતિનિષિ મિ. કેનેડી તથા મિ. જેમ્સને કેટલાક સુધારા સૂચન્યા. પશુ સરકારે લગભગ અધા સુધારા ૨૬ ક. ભિક્ષના પ્રથમના ખરડામાં એક એવી તલબનીલમ હતી કે જે કાઈ સરકારી અમલદારને, કાઈ જમીનદાર પાતાની રૈવંત પાસેથી અબવાબ ઉઘરાવતા જણુય તે તે અમલદાર, રૈયત તર- કૂની કાઇ પશુ જાતની ફરિયાદ વિના જ એ બાબત તપાસ ચલાવી શકે અને તે અળવાખ ઉઘરાવવાની વાત સાખીત થાય તે જમીન્- દારને સન્ન કરી શકે. ખાસ કમિટીએ આ મ રદ કરી. મા. મિ. ટેનરે ફરી વાર એ જ લમ ઉમેરવાને આગ્રહ કર્યો. સરકારે, સધળા સરકારી સભામદાને પાતપોતાના સ્વતંત્ર અભિપ્રાય આપવાની માગણી કરી. પરિણામે લગભગ ધા જ બિનસરકારી અને ચેડા સરકારી સભાસદેએ મિ. ટેનરનારાવ વિરુદ્ધ મત આપ્યા, એટલે એ સુધારા ઉડી ગયેા. જેમણે એ રીતે વિરુદ્ધ મત આપેલા તેમનું કહેવું એમ હતું કે મુંગાળ ટેનન્સી એકટની એક કલમ પ્રમાણે રૈયતને ફરિયાદ કરે તો જ ખવાબ લેનારતે સન્ન થઈ શકે; ચંપારણ્યની ખાતર એ કલમ બદલાવવાની જરૂર નથી. છેવટે એ જ બેઠકમાં ચંપારણ્ય એરિયન અઢ માર થયા.