પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૬૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૮

૪૮ એ અંકટની મુખ્ય મતલબ નીચે પ્રમાણે છે:- (૧) જે માલેક અને રૈયત વચ્ચે એવા કરાર થાય કે જેથી રૈયતને પાતાના માટેની ખાતર, પાતાના ખેતરમાં મૃમુક પ્રકારના જ પાક પવા પડે તો તે કરાર રદ ગણુવે. પશુને રૈયત અગાઉથી પૈસા લીધા હોય અને તે ભરવાના બાકી હોય તે તે પૈસા ચૂકવી દેવા. . (૨) અમુક પ્રારના પાકમાંથી મુક્તિ આપવાને ઢાને જો રૈયતનું મહેસુલ વધારવામાં આવ્યું હોય તે સેંકડે ૨૦ ટકા નુક્રોલિયા 1ીની રૈયતના જવા અને કરવા ખાફીની કાડીની રૈયતના સેકર્ડ ૨૦ ટકા જતા કરવા. ખેડૂતોના ખાતામાં સરવેખાતુ એ બાબત સુધારા કરો, ખેતીની ખાબતમાં, જે કાઈ રૈયત પોતાના માલેકને માટે અમુક પાક પેદા કરવાને અધા- ચેલી હશે તા સરવેખાતુરૈયતને તે ફ્રજમાંથી મુક્ત કરી અને તેના મહેસુલ બાબત ઉપર કહી તેવી ગેઠવણુ કરશે. ( ૩ ) ખેડૂતાના ખાતામાં સુધારા કરવા સરકાર એક ખાસ મમલદાર નીમશે અને તે અમલદારના હુકમ ઍવઢના ગણાશે. (૪) પોતાના ખેતરની અમુક પૈદા અમુક ભાવે તાળીને આપ વાતી ખેડૂત પોતાના માલેક સાથે સરત કરી શકો, પશુ એથી કરીને ખેડૂતની ખેતી ઉપર માલેકના કષ્ટ પ્રકારના હુ રહેશે નહીં". આવી સરત ત્રણ વર્ષથી વિશેષ મુદ્દતને માટે નહીં થઈ શકે. સરત પ્રમાણે રૈયત માલ ન આપે તે રૈયત નુ સાનીને માટે જ્વાદાર રહેશે પણ અમુકમાલ ન નીપા વવા બદલ તે જવાબદાર નહીં રહે. આ કાનૂનના પ્રતાપે ચંપારણ્યમાંથી તીનકઠિયા પદ્ધતિ સા નીકળી ગઈ. રમેશીની રકમમાં પણ ૨૦ થી ૨૬ ટકા સુધીના ઘટાડા કરવામાં આવ્યેા. રૈયતને ખુશ્કી-નીલ પેદા કરવાની છૂટ મળી પશુ દાઢીવાળાના બાજુમાંથી તેમને છૂટા કરવામાં આવ્ય .