પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૨૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩

________________

૧૩ રસ્તે-શિખનાટારી થઇ નેપાળમાં દાખન્ન થવું પડતું. ચીનના જાણીતા મુસા, ફ્રાહિયાત તથા હ્યુએનસંગ પશુ આ જ માર્ગે આવેલા વા જેઈએ, કારણ કે તેમના વૃત્તાંતમાં ઉપર કત્યાં તે સ્થાનાના ઉલ્લેખ મળી આવે છે. આન્દ્વોની પછી, ચપારણ્ય ઉપર ગુપ્ત રાજા• એની સત્તા જાની અને રાજા હર્ષવર્ધનની વિષપતાકા અહીં સુધી ફરકવા લાગી. ૧૩ મા સૈકા પહેલાંના પૂરેપૂરી ઇતિહાસ અત્યારે મળી આવતા નથી. પણ એટલું અનુમાન થઇ શકે છે કે ઈંદી વશના રાજાઓએ પણ સ્પાય ઉપર, કાષ્ટ એક જમાનામાં અધિકાર જમાવેલા હેજે! જોઇએ. તે પછી, ચંપારણ્ય તિરસ્ફૂતના માના અમલ નીચે આવ્યું, તે સમયના સિમા અને સુગાંવનાં રાજ્ય ઇતિહ્રાસસિદ્ધ છે. ૧૩ મા અને ૧૪ મા સૈકામાં મુસલમાનાએ ચોંપારણ્ય ઉપર હુમલા કર્યો, પર ંતુ તેમનું રાજ્ય વધારે વખત ટકી ન શકયું. ૧૬ મા સૈકાની શરૂઆતમાં સિકંદર લાદીએ તિરદ્ભુત ઉપર કબજો મેળળ્યે, તે વખતથી તિરહુત-જેની અંદર ચંપારણ્ય પશુ આવી જાય છે. મુસલમાન રાજ્યમાં સ્થાયીરૂપે ભળી ગયું. ત્યાર પછીના પ્રતિક્રાસને કંઈ પત્તા લાગતા નથી. કારણ કે 'પારણ્યના પ્રતિાસ ખીજા જીલ્લાના ઇતિહાસ સાથે સુચવાઇ ગયેલા હોવાથી તેને છૂ પાડવા મુશ્કેલ થઇ પડે છે. ૧૮ મા સૈકામાં જ્યારે અશીવ ખાં બિહાર અને અંગાળના સુભે નીમાયે! ત્યારે તેણે શ્રી ચંપારણ્ય ઉપર ચઢાઇ કરી અને એ ચઢાઇમાં દરભંગાના કાનાએ તેને પૂરી મદદ આપી, આથી લીવી ખાંની ફત્તે થઇ અને લૂંટફાટ ચલાવી તે ખૂબ ધન લઈ ગયા. ઘેાડા દિવસ ગયા ન ગયા એટલામાં પેશા માના વિક્ર્યાં અને તેમણે સ્ખલીવી ખાં સામે જ મારા માંડ્યા. પશુ તેમાં મજ્બાના હાર્યાં. સમશેરખાં અને સરદારખાં નામના એ અ- જ્ઞાન અમલદારા ખેતીમા રાજ્યને શરણે ગયા. અલીવી ખાંએ મે-