પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૩૦૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૬

હતી, આ શાળાઓમાં પાંચ પાંચ છ છ દિવસને આંતર ડોકટર દેવું સ્વયસેવાને ગાં કરતા કઈ ખાસ દરદી હેાય તેને તપાસતા, ચિહ્નો વિષે તથા દવા વગેરે વિષે સામાન્ય સમજુંતી આપતાં, આસપાસના ગામમાં કરેલું તેમનું સાઇનું કામ જોઇ જતા અને નવી નિશાળા સ્થાપવા માટે તજવીજ કરતા, વૃં છતાં યુવાનના જેટલા તેમના ઉત્સાહ, આનંદી સ્વભાવ અને તે ઉપરાંત સ્વયં સેવાએ લા સાથે પ્રેમ હળવું મળવું તે બાબત સદ્દાનુભૂતિપૂર્વક આપેલી તેમની સમ્રાદ્ધ અને તેમનું પ્રેત્સાહન, એ અશ્વને લીધે ત્યાંના ગામમાં તેમના કાળા રંગીન હતા. સ્વયસેવાના કામમાં સૌથી રમૂજવાળા ભાગ સાઇના કામના હતા. ગામમાં જઇને ફૂા, દાઢાર વગેરે સાફ રાખવાનું સમજાવીએ એટલે મહાત્માજીના માજીસ હાઇ તે માનપૂર્વક સાંભળે તો ખરા જ હાથમાં તેમની હાતી ન્હાની હુન્નીએ લઇને બધા આસપાસ લીટળાઈ અય. તેમને સાદ કરવાનું કહીએ એટલે ‘બિહાન’ તા કહે જ, એ બિહાનની તેમને છૂટી આપીએ. ખીજે કે ત્રીજે દિવસે સાં ને જોઇએ તા ભાગ્યે જ કશું સાક્ થયું રાય. ખીજી વખત કહીએ ત્યારે કહે કે ‘ જરૂર બિટ્ઠાન કરેગે, ’ તે દિવસે જરા વધારે ભાર મૂકીને કહીને પાછા વળીએ. ત્રીજી વખત જઈએ ત્યારે કર્યું ડાય અથવા કરતા હોય. કેટલીક વખત તે ત્રીજી વખત જઈએ ત્યારે પણ એ જ સ્થિતિ જોવામાં આવે. • તમે ન કરવા તિા હૈ તા અમને કરવા દો’ એમ કહીને પાવડા કે ઓસાધન માગીએ તા શરમના માર્યાં ઝટ આપે નહિ અને કરીશું કરીશું એમ હે. ચેાથી વખત ઘેરથી પાવડા લને જઈએ ત્યારે એ ન કર્યું હોય તા હાથે કરવા માંડવાનું. ધીમે ધીમે ખૂબ લા ત્યાં ભેગા થઈ જાય. પછી જેનું પર પસે રૂાય અને બધા ગાળા દેવા માંડે કે કયમાનુસ છે ? માત્માના માણુસે પાસે કામ કરાવે છે, કેટલે પાપમાં પડે છે?