પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૩૦૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૦

૨૦ તેમને બહુ મ્હાટથી વાત કરવાની ટેવ છે એટલે મેતિહારીમાં જ્યારે તે હેાય ત્યારે આખેસ અગલે તે જાગતા કરી દેતા. 'પારણ્યમાં કામ કરવા ગયેશા કાઇ માજીસ મૈતિહારીના આજી રામદષાલતે તા ભૂલી જ નહિ શકે. એ ત્યાંના મારવાડી વેપારી અને જમીનદારના દીકરા છે. ચંપારણ્યના શ્રીમંત વર્ગમાંથી મા ચળવળમાં ભાગ લેનાર તે અને ખેતીઆના એક બે મારવાડી વેપા રીઓ જ હતા. મહાત્માના મુકામની તથા ત્યાં આવતાંજતાં માસાની ઝીણી ઝીણુી જરૂરીઆતાની તે હંમેશાં કાળજી રાખતા, અને અમુક વસ્તુની રૂર છે એમ ખબર પડે કે ભાગ્યા કર્યાં વિના લાવીને ત્યાં હાજર કરી દેતા. હંમેશાં તે હુસતા જ જોવામાં આવે. અપારના આશ્રમમાં જે તે સાંજે મહાત્માજી કરવા ની ત્યારે ઘેર જાય. ત્યાં રચનાત્મક કાર્ય કરનારાઓની ટુકડી નાની ગાય, પશુ તે બહાદુર અને માગ્રહી હતી. વધુ કામ ચાલ્યું હોત તો ચંપારણ્ય- માંથી જ અથવા બિહારમાંથી કેટલાક વધુ સ્વયસેવા મળ્યું આાવત. પશુ વચમાં ખેડા જાતા સત્યામ ઉપડયા અને મહાત્માજીનું પારમાં રહેવું અશકય થઇ પડયું. આવી રીતે રચનાત્મક કાર્યો કરવું એ તે વખતે આપા દેશમાં નવી વસ્તુ હતી એટલે મહાત્મા છંની ગેરહાજરીમાં વધુ શાળાઓ સ્થાપવાનું બન્યું નહિ. સ્થપાયેલી ત્રણ શાળાઓને ન ચાલવા દેવા નીલવરોએ બનતું કર્યું. પશુ મહા- ત્માજીની ગેરહાજરીમાંય આવેલા સ્વયસેવા તા પેાતાની મુદ્દત પૂરી થતાં સુધી ત્યાં રહ્યા જ. પહેલી ટુડીની મુદ્દત પૂરી થઇ રહ્યા પછી ખીજા કેટલાક મહારાષ્ટ્રી અને ગુજરાતી સ્વયંસેવકાને પણ મહાત્મા-