પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૩૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫

________________

૧૫ સત્તા નીચે મુકવામાં આવ્યાં, અને મેહતી તથા ખારા પરગણાંને મેળવી છે શિવહેર રાજ્ય રચવામાં આવ્યું. બરાબર તે જ વખતે રામનગર અને મધુવનમાં એ નવી જમીનદારી ઉભી કરવામાં આવી. આ રીતે ચ ંપારણ્ય વ્હાય મ્હોટા જમીનદારીના હાથમાં વહેંચાઈ ગર્યું, અર્થાત્ ખેતીયા, રામનગર, શિવહર અને મધુવન એવા ચાર વિભાગ પડી ગયા. ૧૯૩ માં પણ આ ગોઠવણુ અવિચળ રહી. પશુ ઘેાડા વખત પછી ખબરા પરગણુ મુઝપુર જીલ્લામાં મેળવી દેવામાં આવ્યું; ખાકી શિવહરા ન્હાના ન્હાના ટુકડા ચંપારણ્યમાં રહી ગયા. આજકાલ ચંપારણ્યમાં ન્હાતી હાની જમીનદારી અને જમીનદા। સુમાર વિનાના છે; પરન્તુ મુખ્ય જમીનદારી તે પહે લાંની જેમ અત્યારે પત્ર જ છેઃ (૧ ) ખેતીયા, ( ૨ ) રામ- નગર, અને (૩) મધુવન. ખેતીયા રાત્મ્ય ઘણું પુરાણું છે. શાહજહાં બાદશાહે સા પહેલાં આ રાજ્ય રાજા ઉજ્જૈનસિંહને સોંપ્યું હતુ અને તેના વશો ખરાબર હુકુમત કરતા આવ્યા છે. તે જ પ્રમાણે શમનગરનું રાજ્ય પશુ ત્રણું પ્રાચીન છે. એમ કહેવાય છે કે રામ- નગરના રાજાના કાઇ એક પૂજે ચિત્તોડથી આવી નેપાળ સર કર્યું તું મને તેમના જ એક વધરે અહીં આવી આ રામનગરની સ્થાપના કરી હતી. તેમને રાજાને ઇલકાબ આશાહ આરગઝેબે ૧૬૬૬ માં અજી કર્યાં હતા,