પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૪૦

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

(૩) રૈયતનાં દુ:ખ તીનકઠ્યિા પદ્ધતિ વિષે અમે વિવેચન કરી ગયા. એ પદ્ધતિ જ ચંપારણ્યની પ્રજાનાં બધાં દુઃખાનું મૂળ છે એમ કહીએ તા ખાટુ નથી. તમે ગમે તે ષ્ટિએ પ્રજાનાં દુઃખા વિષે વિચાર કરા, તીન- પ્રક્રિયા પદ્ધતિ નાબૂદ કરવા ગમે તે પ્રયાગ અજમાવે, એ પતિ જૂદા જ સ્વરૂપે તમારી નજરે કરી પાછી ચડવાની અને પ્રજાનું હીર ચૂસવાની. ઈ. સ. ૧૮૬૦ માં ખંગાળમાં ગળાને અંગે એક ભારે હિલ- થાય જન્મી હતી. તે વખતે હરિશ્ચંદ્ર મુકરજી નામના એક ભુમાળી સજ્જન પ્રજાના પક્ષ લઇ મ્હાર આવ્યા અને તેમણે પ્રજાનાં દુ:ખ એવી રીતે પ્રાદ્ધ કર્યું કે માસ્તિ પાદરીગાનાં હૈયાં પશુબીનખ ગાં. શ્રીયુત મુરજી મહાશય બ્રિટિશ ઇન્ડિયન એસેાસીએશનમાં