પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૪૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫

૫ સારી લાગવગ ધરાવતા હતા. કેટલાક સરકારી તારા પશુ શ્રીયુત સુકરજી પ્રત્યે સહાનુભૂતિ બતાવતા હતા. તેમાં ખાસ કરીને મિ. વિલિયમ હરોલ-ગેએ પાછળથી સર વિલિયમ હરશેલ બન્યા હતા, અને મિ. એસ્સી ઈડન જેએ પણ પાછળથી સર થયા હતા અને અગાળાના સુઆ અન્યા હતા, તેમનાં નામાના ઉલ્લેખ ખાસ કરીને કરવા ઘટે. આ ગૃહસ્થાની દિલસેાછ અને કાશિશના પરિણામે સર- કારે એક પંચ નીમ્યું અને તેને મૂળીના અંગે બધી વાતાની વિશ- તવાર તપાસ કરવાની પૂરેપૂરી સત્તા આપી, પંચમાં કેટલાક અગ્રેજ અમલદારશ સાથે ગળાના એક કારખાનાવાળા, એક પાદરી તથા એક બંગાળી ગૃહસ્યને પશુ નીમવામાં આવ્યા. કલકત્તામાં એ પંચ એકઠું થયું અને તેમની સમક્ષ જસે।ર અને નદી જીલ્લાના પ્રતિનિધિઓએ પાતાની ભરી હકીકત રજી કરી. શ્રીયુત હરિ- શ્રન્દ્ર મુકરજીએ તે પણ પચ આગળ પોતાની જુબાની આપી. વરેન્ડ સાબિહારી દેએ પેાતાના અ’ગાળાનું ખેડુ જીવન " નામના અંગ્રેજી પુસ્તકમાં એ ગળીવાળા ગૃહસ્થાના જીલ્મનું હ્રદય ચીરી નાંખે એવું સરળ અને સુંદરવન આપ્યું છે. પંચની હજુર જુબાની આપતાં ફરીદપુરના એક વખતના ન્યાયાધીશ મિ. ઈ. ડબલ્યુ એલ. ટાવર નામના અંગ્રેજ ગૃહસ્થે કહેલું કે:- .. હવે હું બીજી એક ખાસ વાત જાવવા માગું છું, અને તે એ છે કે વિલાયત જતી ગળીની દરેકે દરેક પેટી મનુષ્યના રક્તથી રંગાએલી છે, એમ કહેવા માટે પાદરીઓને નિવામાં આવે છે. એ આક્ષેપની સામે કહેવામાં આવે છે કે તે એક માત્ર જોડી કાઢેલી વાર્તા જ છે. પશુ હું અહીં સ્પષ્ટ શબ્દોમાં જાહેર કરવા માણું છું કે એ આક્ષેપ પાદરીઓ તરફના નહી, પશુ મારા પેાતાના છે; અને ક્રુરીપુર જીલ્લામાં મને ન્યાયાધીશ તરીકે જે અનુભવ મળ્યા છે તે ઉપરથી હું તે આક્ષેપના તેના પૂરેપૂરા અને 56