પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૪૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭

( ૫ ) ગળીની પેદાશ હમેશા અચાસ હોય છે, તેનું પરિ ણામ એ આવે છે કે પાક સારે નહીં ઉતરવાથી ખેડુત, અગાઉ- થી લીધેલા ન્હાનાના રૂપીગ્મા પૂરેપૂરા ભરપાઇ કરી શકતા નથી અને તેથી દરેજના આજા તળે ચગદાઈ જાય છે. ( ૬ ) કાઠીના નાકરા ખેડુતા ઉપર ભારે જીમ ગુજારે છે. ( ૭ ) ક્રાંડીવાળા પોતે પણ મારપીટ કે જ્બરદસ્તી કરવામાં પાછું વાળીને જોતા નથી. પ્ચને ખેડૂતાની એ ફરી બરાબર લાગી. તેમના અભિપ્રાય પ્રમાણે ગળીની ખેતીમાં ગરીબ પ્રજાને કાર્ય પ્રકારના લાભ ન્હોતા. જમીન પસંદ કરવાનેા અધિકાર કાઠીવાળા પોતે જ રાખતા, અને પ્રસંગાપાત મજાના ઉભા માલમાં જ હળ ચલાવવાનું ફરમાન કાઢતા. કાઠીના અમલદારાને જુલ્મ પણ કઇ જેવા તેવા હેતે એક વખત, ખેડુતે ગળીના પાક સાટેઅગાઉથી અમુક રકમ જો ભૂલેચૂકે પણ લઇ લીધી તે। પછી તે કરજના ખાજામાંથી પાછા ઉંભે જ ન થઇ શકે. પચે અભિપ્રાય આચૈ કે જો ખેડૂતા મારફત ગળા પેદા કરાવવી જ હાય તે તે પોતાની રાજીખુશીથી સ્વીકારી શકે એટલુ મહેનતાણું તે જરૂર તેમને મળવું જોઈએ. જો કરાર કરાવીને ખેતી કરાવવી હેય તે પશુ તે કરાર અહુ લાંખી મુદતના ન હોવા જોઈએ અને તેના હિસાબ દર વર્ષે થઇ જવા ોઇએ. જે ખેતરમાં ગળી વાવવાની હાય તેના કરારપત્રમાં ચેખ્ખા ઉલ્લેખ રહેવ જોઇએ. ખેતરમાં તૈયાર થયેલા માલ કારખાના સુધી પહોંચતા કરવાના ખર્ચે કારખાનાવાળાએ જ આપવા જોઇએ, ની મંત પુણુ કારખાનાવાળા જ ભરે. ગળીના પાક ઉતર્યો પુછી પોતાના ખેતરમાં બીજું કઈ ધાન્ય વાવવું હોય તા તે ખેડૂતની મુનસરી ઉપર જ છેડી દેવું. નેઇએ; તેમ જ કાઈ ખેડુત જ માટે ગળી પેાતાની પાસે સારી રાખવા માગે તે તેમ