પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૪૯

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩

“ એ પદ્ધતિ જ એટલી બધી ખૂરી છે કે જો તેમાં રહેલા અન્યાય અને અત્યાચાર નાબૂદ કરવાના પ્રયત્ન નહીં થાય તે મમારી સરકારને વચ્ચે પડયા વિના છૂટા નથી. હિંદી સરકારે ભાખેલું ભવિષ્ય આખરે સાચુ' પડયું. મહેનતાણું વધવા છતાં રૈયતને સંતોષ ન થયું. ઇ. સ. ૧૮૭૧માં અર્સષનાં ચિહ્નો કરી નજરે ચડવા લાગ્યાં. કારણ કે માત્ર મહેનતાણું કે મજુરી જ વધારવાથી શું વળે? દેખીતું જ છે કે જ્યાં સુધી એ ખરી પદ- તિના અન્યાયા અને જીલમા દૂર ન થાય ત્યાં સુધી પ્રત્નને સાચા સંતોષ કે સુખ ન જ મળે, પઢનાના કમિશ્નરના ૧૮૭૧ ના વાર્ષિક અહેવાલ વિષે ટીકા કરતાં લેટેનન્ટ ગવર્નર લખ્યું હતું કેઃ— “ પોતાના ખેતરના અમુક ભાગ ગળીને માટે ફાજલ રાખ- નાની ખેડુતને ફરજ પાડવી એ ચેખ્ખી જ્ગરદસ્તી છે. ના. ગવ- નરે કહ્યું છે તેમ, એ પદ્ધતિ નિરકુશ વાણિજ્યનીતિના સિદ્ધાન્તથી સાવ ઉલટી છે. તે ઉપરાંત મરછમાં આવે ત્યારે કાઢીવાળા અથવા તે તેમના નાકરચાકરી રૈયતનું સારામાં સારૂં ખેતર ગળી માટે પડાવી લે એ કેવળ અસથ છે. મિ. ફાર્મ્સ પણ એ જ અભિપ્રાય ધરાવે છે. કદાચ કાલ કે કરારને અનુસરીને તેમ કરવામાં આવતું હાય, ઝુ તેથી શું થયું? એ પદ્ધતિ જ અન્યાયવાળી છે, કઈ પશુ વ્યાપારી અદ્ધિવાળા માણુસ, ખુદ નીલવર સરખી શક્તિ અને ભાગ- વગ ધરાવનાર માણુસ પણુ એ કરારને પિકલ ન રાખે.” વર્તમાનપત્રાએ તે ચર્ચા- પૂર જોસથી ઉપાડી લીધી. સરકારનું ધ્યાન ખેંચાયું; અને ઇ. સ. ૧૮૭૫ માં પઢનાના મિશ્નરે ગણી સંબધી ફરીઆદોની તપાસ કરવા એક પંચ નીમવાની દરખાસ્ત મૂકી.’ તે વખતે સર રીચર ટેપલ ખંગાળતા ગર હતા. તેમને માગ્યું