પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૬૩

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૭

તા. ૨૮-૧૧-૦૮ ને રાજ ગાળની ધારાસભામાં, એક પ્રશ્નના ઉત્તર વાળતાં માનનીય મિ. યુકે કહ્યું હતું કેઃ— સપારણ્યમાં તાદાન થયું ત્યારથી સરકાર તે તરફ બરાબર લક્ષ આપી રહી છે. સુલેહના ભગ થતાંવેંત સરકારનું તે તરફ ધ્યાન ખેંચાયુ, કહ્યુ કે તે પહેલાં ક્રાઇ રૈયતે સરકારને એ માત કંઇ જશુાવ્યું ન હતું. આરપી ઉપર કામ ચલાવવાની મંજુરી નહી મળવાથી દાઇ આપીને છેડી મૂઢવામાં આવ્યા હાય એ વાતની સરકારને ખબર નથી. મુકદમા માંડવાની મંજુરી માગવામાં આવી કે તરતજ સરકારે તે સ્વીકારી લીધી હતી. અત્યારે એ વિષે વધારે ખુલાસાથી જવાબ આપી શકાય તેમ નથી. સરકાર શાંતિ સ્થાપવા તથા અત્યાચાર શકવા પાતાથી અનુત્તુ કરી રહી છે. પૂરેપૂરી સુલેહશાંતિ પથરાયા પછી સરકાર એ બનાવનાં કારણેાની બરાબર તપાસ ચલાવશે. એ કામને માટે એ અનુભવી અમલદારની પસંદગી કરવામાં આવી છે અને તેને તપાસને અંગે સંપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી છે. પશુ જ્યાંસુધી જીલ્લામાં પૂછ્યું શાંતિન સ્થપાય ત્યાંસુધી કાઈ પશુ પ્રકારની તપાસ ન થઇ શકે, કારણુ કે તેમ કરવાથી તેા ઉલટી અતિ વધી પડે.” બળવાના બધા સુમાએ ખેતીયાના માજીસ્ટ્રેટ એકલા સાંભળી ન શકે તેથી સરકારે ખાસ માજીસ્ટ્રેટ મિ. ગુડેની નીમણૂક કરી. લગભગ બધા મળીને મુકદમા ચાલ્યા, તેમાં ૩૦૦ થી વધારે આસામીઓને સજા થઇ. રાધુમલે પેતાને ગુન્ડો કબૂલ કર્યું અને ત્રણ હજારને દંડ ભરી છૂટા થયા. શીતલરાયને રાવની સખ્ત કેન્દ્ર અને એ હુાર રૂપીગ્મા દંડની સજા થઇ. આ પ્રદેશમાં સરકારે ખાસ પેલિસ”—Punitive Police પણ બેસાડી દીધી, જે ૧૯૮ના નવભથી લઈ ૧૯૦૯ના એમિલ મહિના સુધી પ