પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૬૪

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮

૪૮ રહી. સરકારે તેના છદ્મા ખરૈયત પાસેથી વસુલ કી. રૂં કરીને પ્રાને તે પાલિસની ખાતર ૩૦ હેશ્વરને દંડ ભરવો પડ્યો હશે. જ્યારે જ્યારે પારણ્યની પ્રજા મુંઝાઈને માથું ઊંચકે ત્યારે ત્યારે નીલવા તેના દેવ હારના ચળવળીઆત્મા ઉપર જ ઢાળી પાર્ટ છે. આ બળવા વખતે પણ પોતાના સ્વભાવ પ્રમાણે નીલવરાએ એમજ કરવા ધારેલું, અર્થાત્ બંગાળી ચળવળીએ આવી, રાજનૈતિક ઉદ્દેશ સિદ્ધ કરવા માટે જ અહીંની પ્રજાને ઉશ્કેરી મૂકી હતી એમ પૂરવાર કરવા તેમણે કાલાહુલ તા ધણેા કર્યાં, પણ એ પાયા વિનાની વાતને કાઇએ કાઠુ ન આપ્યું. સ્ટેટસમેનના ખાસ ખારપત્રીએ પાતાના તા. ૨-૧૨-૦૮ના પત્રમાં બીજી કેટલીક વિગતોની સાથે નીચે પ્રમાણે લખ્યું હતુઃ— ' આ સાડીવીઝનમાં વસતી રૈયતનાં દુઃખો તથા નીલવાનો તપાસ સરકારે કરવી જોઈએ એ વિષે મે મારા આગલા એક પત્રમાં સારા કર્યો છે. આજે મને જે વિગત મળી છે તે ઉપરથી એવી તપાસ માત્ર ઈચ્છવાયાગ્ય જ છે. એટલુંજ નહીં, પણ ખરેખર જરૂરની છે એમ મને લાગે છે. સાંભળવા પ્રમાણે અયારે જે મુક માળા અદાલતમાં ચાલી રહ્યા છે તે ખતમ થઈ ગયા પછી છે, તે દરમિયાન સંપૂર્ણ તપાસ અશાવવા માટે એક પગ નીમાવાનું મા પાસેથી મને જે સુવાનું મળ્યું છે તે આ પત્રમાં પ્રકટ કરે તો નીલવાની ક્રુરીશ્માદા સાથે તેના મુાખલા ખરાખર થઈ શકે. સૌ પહેલાં, કાઠીના નાકા અને તેમના કહેવાતા હિતેષીઓગ્મે, ખદુ અને સંગીનાની મદદ મેળવી, સામા પક્ષ ઉપર લાઠીના મા લાવી, લાયની ચળ ઉતારી છે તે વાત મારે ફોડ પાડીને કહી દેવી એઈએ, અલ્બત્ત, તાાન વખતે ઘણાને સખ્ત ઈજા થઈ હતી, પશુ