પૃષ્ઠ:Chanparanyaman Mahatma Gandhiji.pdf/૭૧

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૫

૫. લીંગ તથા પટામાં, ૧૯૦૯-૧૦ માં એક વાત નક્કી કરી. ત્યારખાદ કાઠીવાળાઓએ ગળીની કિંમત વીધા દીઠ સેકડે ૧સી ટ વધારી દીધી અને ત્રણ રાને ખલે એ ગુામાં ગળીનું વાવેતર કરવાના, તેમજ કરારપત્રમાં પણુ ગળી સિવાય બીજો કાઈ પાક નહીં પકવવાના ઠરાવ થયા. કમનસીબે આ ઠરાવ પશુ માત્ર દફ્તરમાં પડ્યા પડ્યે સહી ગયા. કેટલાય નીલવરેાએ એને ખદલે શુ ગુંડામાં ગળીનું વાવેતર કરાવ્યાના અને જવ તથા નીપુખ્તબ્બાના, ઠરાવ વિરૂદ્ધના દાખલા મળી આવે છે. સાઢુબની તપાસનું હૃદમાં સડતા હતા કેદીઓને એ છૂટકાશ શૈલડી ગારલે પાિમ એટલુ તા જરૂર આવ્યું કે જે તેમને છૂટા કરવામાં આવ્યા. લા કહે છે કે ગારલે સાહેમના રીપોર્ટને જ આસારી છે. તોફાન પછી ચપારણ્યની પ્રજામાં ચેડા દિવસ સુધી જડતા આવી ગઇ. નીલવાના જુલમા પહેલાંની માફક જ ચાલુ હતા, વર્તમાનપત્રામાં તથા કાઉન્સિલામાં ખરાબર ચર્ચાએ ચાલતી હતી. ઇ. સ. ૧૯૧૧-૧૨ માં ના. શહેશા દિલ્હીમાં રાજ્યાભિષેક માટે આવ્યા ત્યારે તેઓ નેપાલ અને ભિખનારીના જંગલામાં શિકાર કરવા નીકળ્યા હતા. તે વખતે લગભગ પંદર હજાર માણુસે નરક ટિયાગજ સ્ટેશને ના. શહેનશાહને પોતાના વીતકની ત્રાતા સભળા- વવા એકઠા થયા હતા. રૈયતના ટાળાએ ગરબડ મચાવી ત્યારે ના. શહેનશાહે પુછ્યું કે “ આ લેાકા શું કહેવા માગે છે ? ” ઉત્તરમાં અમલદારે કહ્યું: “ એલાકાત આપના જ્યજ્યકાર પોકારે છે ! રાજાના જયજયકાર તે પ્રશ્ન જરૂર પ્રાતી હતી, પરન્તુ એ વિજય. પ્રાર્થનાની પાછળ તેમના વિલાપના પશુ નિ હતા, તે પ્રેમ ક્રાઇએ, ન સાંભળ્યેન્ચ ? મનસીબે ના, શહેનશાહના મન સુધી માત્ર વિજ્યના જ નાદ પહોંચ્યા, રૈયતની કકળતી આંતરડીમાંથી નીકળતા વેદનાને પાકાર વચમાંથી જ કોઈ ગળી ગયું` ! શહેનશાદ કલકત્તે પાંચ્યા